Book Title: Samyaktva Sahit Bar Vrat Author(s): Jainnagar Jian Sangh Paldi Ahmedabad Publisher: Jainnagar Jian Sangh Paldi Ahmedabad View full book textPage 2
________________ ૧ આ પ્રતિજ્ઞાપત્ર બે-ચાર દિવસે અઠવાડીએ કે છેવટે મહિને ૧ વાર અવશ્ય વાંચવો અને વ્રત મર્યાદાના ઉપયોગવાળા બની રહેવું. ૨ આ પત્ર સાચવીને સંભાળી રાખવું. ૩ સમજ ફેર થઈ હોય તો તથા પ્રતિજ્ઞા ભંગ કે અતિચારથી બચવા કે ભાવી વધુ લાભ હેતુ ગુરૂ સાક્ષીએ સુધારવાની છુટ રાખું છું. ૪ ઉપરાના વ્રતો પુરા ન લઈ શકાય તો ઓછાવત્તા પણ લઈ શકાશે. ન સમજાય તે ગુરૂમહારાજ પાસે સમજી લેવું. ૫ અતિચાર (મોટા) વાંચવા, સમજવા, ગોખવા પ્રયત્ન કરવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16