Book Title: Samyaktva Sahit Bar Vrat
Author(s): Jainnagar Jian Sangh Paldi Ahmedabad
Publisher: Jainnagar Jian Sangh Paldi Ahmedabad

View full book text
Previous | Next

Page 3
________________ સમ્યક્ત્વ સહિત બારવ્રત ઃ ટુંકી સમજ તથા પ્રતિજ્ઞાપત્ર સર્વવ્રતમૂળ સમ્યક્ત્વ પ્રતિજ્ઞા : વીતરાગ સર્વજ્ઞ શ્રીઅરિહંત પરમાત્મા એજ સુદેવ, પંચમહાવ્રતધારી શાસ્ત્રાનુસારી શુધ્ધ ઉપદેશક અને ગુરૂ આજ્ઞાવાળા સાધુ ભગવંત એજ સુગુરુ, જૈન ધર્મ એજ સુધર્મ આ ત્રણ જ ભવોદ્ધારક અને કલ્યાણદાયક તરીકે મારે માન્ય છે. વંદનીય છે, પૂજનીય છે. કરણી ઃ પ્રભુ દર્શન, પૂજા રોજ કરવાં - દર સાલ સાત ક્ષેત્રમાં. તીર્થયાત્રા-નવકારશી-નવકાર જાપ... આદિ કરીશ. સાવધાની : ધર્મના સોગન, કુદેવ કુગુરુની માનતા, પ્રશંસા, નોરતા વિગેરે મિથ્યાપર્વ ન માનવા (-આચરવા). ગોત્રોજ આદિની જયણા Jain Education International ખર્ચ કરીશ. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16