Book Title: Samvatsari Pratikramana Vidhi Sahit
Author(s): Ila Mehta
Publisher: Ila Mehta
View full book text
________________
૨૪૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(એક લોગસ્સ ‘ચંદેસુ નિમ્મલયરા' સુધીનો કાઉસ્સગ્ગ અથવા ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરવો. અને નીચે મુજબ પ્રગટ લોગસ્સ કહેવો.)
૨૪ જિનેશ્વરોની નામ પૂર્વક સ્તુતિ
લોગસ્સ ઉજ્જોઅગરે, ધમ્મતિત્શયરે જિણે, અરિહંતે કિત્તઇસ્સું, ચઉવીસંપિ કેવલી (૧) ઉસભ મજિઅં ચ વંદે, સંભવ મભિણંદણં ચ સુમઈ ચ, પઉમપ્પન્હેં સુપાસ, જિણં ચ ચંદુપ્પહ વંદે. (૨) સુવિહિં ચ પુષ્પદંત, સીઅલ સિજ્જીસ વાસુપૂછ્યું ચ, વિમલમણંત ચ જિર્ણ, ધમ્મ સંતિ ચ વંદામિ, (૩) કુંશું અરું ચ મલ્લિ, વંદે, મુણિસુવ્વયં નમિજિણ ચ,
વંદામિ રિટ્ટનેમિં, પાસું તહ વન્દ્વમાણે ચ. (૪) એવં મએ અભિથુઆ, વિયરયમલા પહીણ જર મરણા, ચઉવીસં પિ જિણવરા, તિત્યયરા મે પસીયંતુ. કિત્તિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા, આરૂગ્ગ બોહિલાભં, સમાહિવર મુત્તમં દિંતુ. (s) ચંદેસુ નિમ્મલયરા, આઇસ્ચેસુ અહિયં પયાસયરા, સાગરવર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. (૭)
(કેવળજ્ઞાન વડે) લોકનો ઉદ્યોત કરનારા, ધર્મરૂપ તીર્થને કરનારા, રાગદ્વેષને જીતનારા, કેવળજ્ઞાની એવા ચોવીશે તીર્થંકરોનું હું કીર્તન કરીશ. (૧) શ્રી ઋષભદેવને તથા શ્રી અજિતનાથને, શ્રી સંભવનાથને, શ્રી અભિનંદનસ્વામીને, શ્રી સુમતિનાથને, શ્રી પદ્મપ્રભસ્વામીને, શ્રી સુપાર્શ્વનાથને તથા રાગ-દ્વેષનેજિતનારા શ્રી ચંદ્રપ્રભસ્વામીને હું વંદન કરુંછું. (૨) શ્રી સુવિધિનાથને (જેમનું બીજું નામ) પુષ્પદંતસ્વામીને, શ્રી શીતલનાથને,

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334