Book Title: Samvatsari Pratikramana Vidhi Sahit
Author(s): Ila Mehta
Publisher: Ila Mehta

View full book text
Previous | Next

Page 330
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત ૨૭૭. આદિ દ્રવ્યો), ખાદિમ (= શેકેલા ધાન્ય અને ફલ વિગેરે) અનાભોગ (= ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (= પોતાની મેળે ઓચિંત મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), મહત્તરાકાર (=મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-પ્રત્યાકાર (= કોઈપણ રીતે સમાધિન જ રહેવીતે) આ આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું ). (નોંધ : પૂ.ગુરુ ભગવંતની આજ્ઞા મેળવ્યા પછી, રાત્રે સમાધિ ટકે અને ચોવિહાર સુધી પહુંચવાની શક્તિ પ્રાપ્ત થાય, તે માટે આ પચ્ચકખાણ, ઔષધ-પાણી લેનારે લેવું).

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334