Book Title: Samvatsari Pratikramana Vidhi Sahit
Author(s): Ila Mehta
Publisher: Ila Mehta

View full book text
Previous | Next

Page 316
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત ૨૬૩ આહાર અસણં, પાછું, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પ્રચ્છન્નકાલણ, દિસામોહેણં, સાધુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં વોસિરાઈ (વોસિરામિ) અર્થ – સૂર્યોદયથી મધ્યાહ્ન સમય એટલે બે પ્રહર સુધી (પુરિમર્હ) / અથવા અપરાધએટલે ત્રણ પ્રહરસુધી (અવઢ) મુટ્ટિસહિત પચ્ચખાણ કરેછે (કરુંછું). તેમાં ચારેય પ્રકારના આહાર એટલે અશન (= ભૂખને શમાવવામાં સમર્થ ભાત આદિ દ્રવ્યો), પાન (= સાદુ પાણી), ખાદિમ (= શેકેલા ધાન્ય અને ફલ વિગેરે) અને સ્વાદિમ (= દવા પાણી સાથે)નો અનાભોગ (= ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (Fપોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), પ્રચ્છન્નકાલ (= મેઘ-વાદળ આદિથી ઢંકાયેલા કાળની ખબર ન પડવી), દિમોહ ( દિશાનો ભ્રમ થવો), સાધુ-વચન (= “બહુપડિપુન્ના પોરિસિ” એવો પાત્રા પડિલેહણ સમયે સાધુ ભગવંતનું વચન સાંભળવાથી પચ્ચકખાણ આવી ગયું છે, તેમ સમજી ગયા હોય) મહત્તરાકાર (= મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-પ્રત્યાકાર ( કોઈપણ રીતે સમાધિન જ રહેવીતે) આઇ આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું). પોરિસિ સાઢપોરિસિપુરિમઅનેઅવઢપચ્ચખાણ પારવાનું સૂત્રઅર્થસાથે ઉગ્ગએ સૂરે પોરિસિં, સાપોરિસિં, સૂરે ઉગ્ગએ પુરિમઠું, અવઢું મુક્રિસહિઅં પચ્ચખાણ કર્યું ચોવિહાર, પચ્ચખાણ ફાસિએ, પાલિએ, સોહિએ, તીરિ, કિટ્ટિએ, આરાહિએ, જંચ ન આરાહિ તસ્સ મિચ્છા મિ દુક્કડં . અર્થ -સૂર્યોદય પછી પરિસિ, સાઢપોરિસિ, પુરિમઢ, અવઢ મુક્રિસહિત (જે

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334