Book Title: Samvat 2072 Year 2016 na Shraman Sammelan Ange Charcha
Author(s): Sevantilal Amthalal Mehta
Publisher: Sevantilal Amthalal Mehta

View full book text
Previous | Next

Page 9
________________ પાના નં.૭ પ્રયત્નો થી બધુ જ બની શકે. સંમેલનમાં પૂજય ગુરૂવર્યોની ઉપસ્થિતિનો પ્રશ્ન દર વખતે મથામણ બાદ પણ ઉકેલાયો છે, આ વખતે પણ ઉકેલાશે. ૧ પૂજય ગુરૂવર્યોમાં સમુદાયની કુલ સંખ્યાના પાંચ ટકા ગુરૂવર્યો હાજર રહે ૬૮૦૦ થી વધુ પૂજય સાધ્વીજી ભગવંતો છે, દરેક સમુદાયમાં સાધ્વીજીઓની સંખ્યાને લક્ષમાં લીધા વિના સમુદાય નાયક પોતાના સમુદાયનાં સાધ્વીજીઓમાંથી સંમેલન માટેની જરૂરી તમામ યોગ્યતાઓ ચકાસી ત્રણ સાધ્વીજી ભગવંતો પસંદ કરે. શ્રાવક સંઘ માં થી ૧ પ્રાચીન, કલ્યાણક તીર્થોના વહીવટકર્તાઓમાંથી (શત્રુંજય, શંખેશ્વર, દેલવાડા, આબુ, સંમેતશિખર, કુંભારીયા, પાવાપુરી, ક્ષત્રીયકુંડ, ગિરનાર, આદિ) ૨ ૨ જે શ્રાવકોએ સ્વ દ્રવ્યથી ભવ્ય જિનાલયો | તીર્થો સર્જયાં છે તેના વહીવટકર્તાઓ (પાવાપુરી, ભિનમાળ, ભેરુતારક, આદિ) (૧) ૩ સમસ્ત ભારતના જિનાલયોના વહીવટ કર્તાઓ (૨) દેવદ્રવ્ય અંગેના તમામ પ્રશ્નો અને ઉકેલો માટે ઉચિત કામ થશે. ૪ શ્રત રક્ષામાં કાર્ય કરતી સંસ્થાઓ જેસલમેર,પાટણ, ખંભાત, એલ.ડી. , કોબા, બાબુલાલ સરેમલ, શ્રુત ભવન, પ્રવચન શ્રુત તીર્થ, જિનશાસન આરાધના ટ્રસ્ટ આદિ. (૨) ૫ જ્ઞાનાભ્યાસ કરાવતા પંડિતો, ગ્રંથ પ્રકાશકો, પાઠશાળાના સંચાલકો, પાઠશાળાના પ્રતિષ્ઠિત શિક્ષકો, જૈન સાહિત્યકારો, જૈન પત્રકારો, વિદેશમાં જૈન ધર્મ પ્રચારકો ૨ ૬ સક્રિય જ્ઞાનભંડારના સંચાલકો. (૨) જ્ઞાન ક્ષેત્રના તમામ પ્રશ્નો ઉજાગર થશે અને ઉકેલવા માટે રસ્તાઓ શોધાશે. ૭ વૈયાવચ્ચ ક્ષેત્રે વર્ષોથી કામ કરતી સંસ્થાઓ (૨) ૮ પ્રાચીન - જુના ઉપાશ્રયોના ટ્રસ્ટીઓ (૨) ૯ ભારતભરના ઉપાશ્રયોના ટ્રસ્ટીઓ (૨) ૧૦ ભારતભરની પાંજરાપોળના ટ્રસ્ટીઓ (૨) ૧૧ સાધાર્મિક ક્ષેત્રે કામ કરતી સંસ્થાના પ્રતિનિધિઓ (૨) ૧૨ ધર્મશાળા ભોજન શાળાના ટ્રસ્ટીઓ (૨) ૧૩ શ્રાવિકાઓ જેમનું શાસનમાં ઘણા ક્ષેત્રે પ્રદાન છે તેવાં ૧૧ શ્રાવિકોઓને આમંત્રણ આપી શકાય જ.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50