Book Title: Samvat 2072 Year 2016 na Shraman Sammelan Ange Charcha
Author(s): Sevantilal Amthalal Mehta
Publisher: Sevantilal Amthalal Mehta

View full book text
Previous | Next

Page 31
________________ પાના નં.૨૯ (૨) આ પ્રશ્નનો બીજો કાયમી ઉકેલ પણ છે. સૂરત, અમદાવાદ, વડોદરા, પાટણ વિગરે શહેરો કે જયાં ઉચ્ચ ઉર્જા ધરાવતાં અનેક આરાધના ભવનો અત્યારે તદ્ન ખાલી- ઉપયોગ વિનાના છે.જયાં શેષ કાળ કે ચાર્તુમાસ દરમ્યાન કોઈ સાથે | સાધ્વી ભગવંતોનો યોગ નથી. અમદાવાદની પોળોના ઉપાશ્રય, પાટણની શેરીઓ, વડોદરાની પોળો, સુરતમાં ( નવાપુરા, હરીપુરા, મોહનલાલજી ) પાલનપુર, રાધનપુર, ખંભાતમાં પણ આ સ્થિતી છે. (૩) આ સંમેલન શ્રી સંઘ ને આજ્ઞા આપે કે હવે પછી નિર્માત્ર પામતાં તમામ શ્રાવક | શ્રાવિકા આરાધના ભવનોમાં ૩૦૦ ચો.પુટ જગ્યા વૃધ્ધ અને ગ્લાન પૂજય સાધુ | સાધ્વીજી ભગવંતો માટે અનામત રાખવાની રહેશે. મોટા ભાગના વર્તમાન આરાધના ભવનો પણ આ વ્યવસ્થા કરી શકે તેમ છે. અહીં પ્રશ્નો છે, સમુદાયના કે અન્ય સમુદાયના વડીલ સાધુ / સાધ્વીજી જે આરાધના ભવનમાં સ્થાયીવાસ હોય ત્યાં ચોમાસામાં કે શેષકાળમાં આવતાં પૂજય સાધુ / સાધ્વીજી ભગવંતોને કેટલાક પ્રશ્નો હોય છે. (મને આ અંગે ખુબ કડવો અનુભવ છે. ) પણ આ પ્રશ્નનો નિકાલ કેટલાક નિયમો બનાવી થઈ શકે. આ બધાં આયોજનો વિચારતી વખતે જે તે સ્થળની દાકતરી સગવડ, તે વિસ્તારનું હવામાન, નાનાં પૂજય સાધુ / સાધ્વીજીને અભ્યાસની સગવડો વિચારવી પડશે.

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50