Book Title: Samvat 2072 Year 2016 na Shraman Sammelan Ange Charcha
Author(s): Sevantilal Amthalal Mehta
Publisher: Sevantilal Amthalal Mehta

View full book text
Previous | Next

Page 35
________________ પાના નં.૩૩ શહેરોમાં પૂજય સાધુ/ સાધ્વીજીઓ માટે અભ્યાસ વ્યવસ્થા. પ્રશ્ન-૫ આર્થિક અને શૈક્ષણિક કારણોસર ગામડાઓ ભાંગ્યાં છે, શહેરીકરણ ખૂબ ઝડપે થયું છે અને થઈ રહ્યું છે. વિહાર ક્ષેત્રો / ચાર્તુમાસ ક્ષેત્રો મહદઅંશે હવે શહેરો છે. શહેરોમાં પણ અમદાવાદ, મુંબઈ, સૂરત મુખ્ય બની રહ્યાં છે. સૂરતની જ વાત કરું તો રોજે સરેરાશ ૮00-1000 પૂજય સાધુ / સાધ્વીજી ભગવંતો સૂરતમાં હોય છે. આ શહેરોમાં પંડિતની વ્યવસ્થા છે. સ્થાનિક પરિસ્થિતિને અભ્યાસ કરી આ દરેક શહેરોમાં નાનકડી સ્થાયી વિદ્યાપીઠ ઉભી કરી આ પ્રશ્ન ઉકેલી શકાય તેમ છે.

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50