Book Title: Samvat 2072 Year 2016 na Shraman Sammelan Ange Charcha
Author(s): Sevantilal Amthalal Mehta
Publisher: Sevantilal Amthalal Mehta
View full book text
________________
પાના નં.૧૩
એક સત્તાવાર ફોન પ૦ ગૃપ સરળતાથી સાચવી શકે. એટલે એક ફોન પરથી વધમાં વધુ ૧૫ મિનિટ માં ૨૫૦૦ શ્રી સંઘને આ માહિતી પહોંચશે. ૨૫૦૦ ટ્રસ્ટીઓ ક્ષણભરમાં આ માહિતી ૨૫૦૦૦ સંઘ સભ્યોને આપી શકશે, ગુણાકાર થતો રહેરો.
૫ ફોન, ૫ ઝોન, ૧૨૫૦૦ અધિકૃત સમાચાર, કાંય અફવાઓને સ્થાન નહીં મળે.
આ અંગે ખૂબ વિસ્તૃત વિચારણા થઈ શકે તેમ છે.