Book Title: Samraicchakaha Part-1
Author(s): Haribhadrasuri, 
Publisher: Mangal Parekhno Khancho Jain Sangh - Shahpur - Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ ॥ ૨ ॥ Jain Education પ્ર કા શ કી ય પ. પૂ. સૂરિ–પુર'દર, ગીતા" મૂન્ય આયાય દેવશ્રી હિરભદ્રસૂરીધરજી મહારાજતા શ્રી જૈન સંધ ઉપર અમાપ ઉપકાર છે. તેથી વિરચિત અનેક ગ્રંથાએ અનેક લોકોના જીવનમાં અતિ આમૂલ-ચૂલ પરિવર્ત્તન કરેલ છે. પ્રાકૃત ભાષામાં તેઓશ્રી વિરચિત સમરાચ્ચકહા નામે ગ્રંથ પણ કાયાના કટુ પરિણામને સમજાવનાર હેઇ શ્રી જૈન સધમાં અનેક રીતે આદરણીય છે. લગભગ ૫૦ વર્ષ પૂર્વે` ૫. હીરાલાલ દેવચંદ તરફથી આનુ' મુદ્રણુ થયેલ, પણ ઉપલબ્ધ પ્રતિ છણુ-શી* હેવાના કારણે તેનું પુનઃ સંસ્કરણ જરૂરી હાઈ પૂ. આચાય'દેવ શ્રી રૂચકચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ તે માટે અમારા સંધમાં વાત મૂકેલ. પૂ. મ. શ્રીના અમારા સંઘ ઉપર ઘણા ઉપકાર હાઈ તે વાત શ્રીસધે સહર્ષ સ્વીકાર કરેલ, જેના પરિણામે આજે આ સમરાઈચકહા-ભા. ૧ નું પ્રકાશન અમારા શ્રીસ તરફથી થઈ રહેલ છે. જેના અમે અત્યાનંદ અનુભવીએ છીએ, ernational પ. પૂ. ૧૦૦૮ આ. દેવશ્રી ભદ્રંકરસુરીશ્વરજી મ. સાહેબે ‘ ઉદ્દેાધન' લખી આપી અમારા ઉત્સાહમાં વધારા કર્યાં છે. આ પ્રકાશનમાં સહયાગ આપી જે ભાગ્યશાળીઓએ શ્રુતભક્તિનો લાભ લીધા છે--તે અનુમોદનીય છે. આ પ્રતિનું મુદ્રણકાર્યં શ્રી નવપ્રભાત પ્રીન્ટીંગ પ્રેસે ટૂંક સમયમાં સુંદર રીતે કરી આપેલ છે. પ્રેસ અંગેના કાયની સઘળી જવાબદારી અધ્યાપક રતિલાલ ચીમનલાલ દોશી-લુદરાવાળાએ કાળજીપૂર્વક કરેલ છે. શુદ્ધિ તરફ પૂરતું લક્ષ્ય આપવા છતાં દષ્ટિદોષ, મુદ્રણ દોષ આદિથી થયેલ સુરિએ બદલ ક્ષમા યાચી વિરમીએ છીએ, For Private & Personal Use Only શ્રી મંગળ પારેખનો ખાંચા જૈન શ્વે. મૂર્તિ સંધ વતી લાલભાઈ ચીમનલાલ શાહુ પ્રમુખ. ॥ ૩ ॥ jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 614