Book Title: Samraicchakaha Part-1
Author(s): Haribhadrasuri, 
Publisher: Mangal Parekhno Khancho Jain Sangh - Shahpur - Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ | ૨૦ || આ રીતે ભવ્યજીવના સંવેગ-નિવેદ ગુણને પ્રગટાવતી આ કથાને પુનર્મુદ્રણરૂપે જીર્ણોદ્ધાર કરીને આચાર્યશ્રી વિજયરચકચંદ્રસૂરિજીએ શ્રુતજ્ઞાનની ઉપાસના દ્વારા શ્રીસંઘને એક સુંદર ઉપકાર કર્યો છે. એમ કહેવામાં અતિશયોક્તિ નહિ ગણાય. ભવ્ય આ કથાના વાચન, શ્રવણ અને સમ્યમ્ આરાધનથી આ પ્રયત્નને અને પોતાના જીવનને પણ સફળ કરે એ અભિલાષા પૂર્વક કંઈ અનુચિત કે શાસ્ત્ર વિરુદ્ધ લખાયું હોય તેને નિઝા મિ દુપટું દઈને વિરમું છું. ૨૦૩૮, ભાદ્રપદ જૈનનગર ઉપાશ્રય અમદાવાદ-૭ લી. પરમપૂજ્ય આરાધ્યપાદ ગુરુદેવ શ્રી. વિજય મનોહરસૂરિ શિષ્યાણુ ભદ્રંકર વિજય Jain Education International For Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 614