________________
| ૨૦ ||
આ રીતે ભવ્યજીવના સંવેગ-નિવેદ ગુણને પ્રગટાવતી આ કથાને પુનર્મુદ્રણરૂપે જીર્ણોદ્ધાર કરીને આચાર્યશ્રી વિજયરચકચંદ્રસૂરિજીએ શ્રુતજ્ઞાનની ઉપાસના દ્વારા શ્રીસંઘને એક સુંદર ઉપકાર કર્યો છે. એમ કહેવામાં અતિશયોક્તિ નહિ ગણાય.
ભવ્ય આ કથાના વાચન, શ્રવણ અને સમ્યમ્ આરાધનથી આ પ્રયત્નને અને પોતાના જીવનને પણ સફળ કરે એ અભિલાષા પૂર્વક કંઈ અનુચિત કે શાસ્ત્ર વિરુદ્ધ લખાયું હોય તેને નિઝા મિ દુપટું દઈને વિરમું છું.
૨૦૩૮, ભાદ્રપદ જૈનનગર
ઉપાશ્રય અમદાવાદ-૭
લી. પરમપૂજ્ય આરાધ્યપાદ ગુરુદેવ શ્રી. વિજય મનોહરસૂરિ શિષ્યાણુ
ભદ્રંકર વિજય
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org