________________
118 11
Jain Bucation I
(૬) ધરણુ અને લક્ષ્મી ( પુનઃ ૪-૧ના રૂપે), (૭) સેન અને વિષેણ (કાકાના પુત્ર ભાઇરૂપે ), (૮) ગુણચંદ્ર અને વાણુવ્યંતર રૂપે તથા (૯) ગુણુસેનને જીવ સમરદિત્ય અને અગ્નિશમાંના જીવ ગિક્રિસેન નામે ચંડાલ અને છે,
એમ પ્રત્યેક માનવભવમાં વૈરી ખને અગ્નિશમાંને જીવ ગુણુસેનના આત્માને બાહ્ય વાંક-ગુન્હા વિના જ પૂવૈરાનુખ ધથી મરણાત કષ્ટો આપીને નરકાદિનાં તીવ્ર દુઃખા કમાય છે, ત્યારે બીજી બાજુ મૈત્રીમાદિ ઉપશમ ભાવને પામેલેા ગુણુસેનને જીવ મરણાન્ત કષ્ટોમાં પણ સમાધિ કેળવીને ઉપશમભાવથી સદ્દગતિએનાં મધુર સુખા કમાય છે, પરંપરાએ પણ અગ્નિશમાં સંસારરૂપી ભયંકર અટવીમાં રખડતા થઈ જાય છે અને ગુણુસેનના આત્મા મેહનેા સર્વથા વિજય કરીને અનત અક્ષય સહજ સુખના ભેગી ભજામર બને છે.
વિશેષમાં પ્રત્યેક ભવાના તેઓના વન પ્રસ ંગે પ્રાસંગિક કથાઓ દ્વારા પણ રાગ અને વૈરાગ્યનુ, કષાય અને ઉપશમ ભાવનું, વૈર અને મૈત્રીનુ' વગેરે સ્વરૂપ એવુ સુંદર વણુછ્યુ છે કે તેના વાચન-શ્રવણથી પણ આત્મા ઉપર લાગેલુ' મેહતુ ઝેર ઉતરી જાય.
આ રીતે આ કથા ભવ્ય વાને જેમ મે!હાધીન બનીને ઉપકારીઓને કથા તેમાંથી મુક્ત થવા ગુણુસેનની જેમ પણ માર્ગો બતાવ્યે છે.
કે
પેાતાની આત્મકથા બની જાય છે. કારણ કે ભૂતકાળમાં આપણા જીવે પણ અગ્નિશમાંની પણ દ્રોહ કરીને વિવિધ ક્રુતિઓનાં કારમાં દુઃખા ભાગળ્યાં છે, તેમ જણાવીને આ ઉપશાદિ શુભ ભાવના આશ્રય લઇને જન્મ-મરણની વિષમ જાળમાંથી મુક્ત થવાના
For Private & Personal Use Only
|| o ॥
ibrary.org