Book Title: Samraicchakaha Part-1
Author(s): Haribhadrasuri, 
Publisher: Mangal Parekhno Khancho Jain Sangh - Shahpur - Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ પાણી પાણીમાં એકરૂપ બની જાય તેમ પ્રાયઃ સર્વ વસ્તુઓને સવભાવ સજાતીય સાથે મળી જવાનો છે. એ રીતે જીવને પણ મૂળભૂત સ્વભાવ જીવતરની સાથે મળી જવાનો છતાં મહ (રાગ-દ્વેષાદિ જડતર) તેને જ સાથે વૈર-વિરોધાદિ કરાવી જુદો પાડે છે. તેના કટુ વિપાકે કેવા ભયંકર છે તે આ ગ્રન્થમાં ગ્રન્થકારે અગ્નિશમના ભવભવના ચરિત્રદ્વારા સમજાવ્યું છે, બીજી બાજુ જીવ જીવની સાથે મૈત્રી આદિ સહાનુભૂતિ દ્વારા કેવાં મધુર, સર્વજનહિતકર અને પરિણામે મુક્તિ આપનારાં સુખે પામે છે તે પણ રાજા ગુણસેનના ચરિત્ર દ્વારા સમજાવ્યું છે. બનેનાં ચરિત્રો વાંચતાં જૈનશાસ્ત્રોક્ત ઉપાદાન અને નિમિત્તોને પારસ્પરિક સંબંધ કે છે? અને તે સંબંધમાં તત્વાર્થકાર દશપૂર્વધર પૂ. શ્રી ઉમાસ્વાતિ વાચકવરે જણાવેલ “પtવરોબો કીવાના” વગેરે સૂત્રો કેવાં સાન્વર્થ છે તે સ્પષ્ટ સમજાય છે. દરરરરરરર અગ્નિશમને આત્મા પિતાના કુરૂપના કારણે રાજ પુત્ર ગુણસેન તરફથી થતી કદર્થનાઓથી છૂટવા માટે તાપસ બનીને ઉગ્ર તપ કરે છે, પાછળથી રાજા બનેલે ગુણુસેન તેને વંદન કરે છે, ત્યાં તેના તપની ઉગ્રતા જાણીને ગુણાનુરાગથી આગામી પારણ પિતાને ત્યાં કરવા વિનંતિ કરે છે, અને એક મહિનાના ઉપવાસ પછી એક જ દિવસ, એક જ ઘેર, એક જ વાર પારણું કરવાના ઉગ્ર નિયમવાળે અગ્નિશ ગુરુના આદેશથી રાજાની વિનંતિને સ્વીકારે છે. પછી પારણાના દિવસે રાજભવનમાં જવા છતાં ત્યાં વિન ઉપસ્થિત થતાં આદર ન થવાથી પાછા ફરી તાપસ પુનઃ Jain Educatie n a tional For Private & Personal Use Only W inelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 614