Book Title: Samraicchakaha Part-1
Author(s): Haribhadrasuri, 
Publisher: Mangal Parekhno Khancho Jain Sangh - Shahpur - Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ પરમાત્મા અરિહંત દેવનું શાસન આવી પુણ્યની મૂડીને અને તેને સફળ કરવાની શક્તિને તથા સામગ્રીને પણ આપે છે અને પરંપરાએ અજરામર પણ બનાવે છે. તેથી અરિહંત શાસનની આરાધના એ માનવનું શ્રેષ્ઠ કર્તવ્ય બની રહે છે. પરમાત્મા શ્રી અરિહંતદેવના શાસનની આરાધના એટલે અનાદિકાળથી આત્માની સાથે રહેલા મહ શત્રુનો પરાભવ કરવાને અધ્યાત્મિક પ્રયત્ન, તેમાં સફળ થવાનું શિક્ષણ અને તેના ઉપાય. આત્માના જ્ઞાન દ્વારા એ બધું પામી શકાય છે, જે પિતે પિતાને જ ન જાણે તે શત્રુ-મિત્રને શી રીતે જાણે? અને તે સર્વ જાણ્યા વિના માહથી છૂટય શી રીતે ? કહ્યું છે કે “HISજ્ઞાનમ દુકઉં, બારમજ્ઞાન પ્રવાસે | तपसाऽप्यात्म-विज्ञान-हीनः छेत्तुं न शक्यते ॥" આ આત્માન અરિહંત શાસનની વિધિપૂર્વકની આરાધનાથી પામી શકાય છે. જૈન શાસ્ત્રો કહે છે કે જીવમાત્રને આ સંસારમાં ત્રણ કુટુંબે હોય છે, એક પિતાનું (જ્ઞાનાદિ ગુણસ્વરૂપ) આધ્યાત્મિક કુટુંબ, બીજુ ( રાગ-દ્વેષ-અજ્ઞાનાદિ દોષરૂપ) મેહનું કુટુંબ, આ કુટુંબ અનાદિ કાળથી આત્માની સાથે હોય છે અને એના કારણે જ જીવને સંસાર (સુખ-દુઃખ, જન્મ મરણ. (આધિ વ્યાધિ ઉપાધિ વગેરે ) હોય છે. ત્રીજું પ્રત્યેક જન્મમાં નવું પ્રાપ્ત થતું માતા-પિતાદિ સ્વજન સંબંધીએનું બાહ્ય કુટુંબ, આ બાહ્ય કુટુંબના સહકારથી પિતાની મૂડીના બળે આત્મગુણો દ્વારા મોહ કુટુંબને પરાભવ કરી તેના બંધનમાં ફસેલા પિતાના આત્માને મુક્ત કરે તેને મિક્ષ-યા મુક્તિ કહેવાય છે. Jain Education anal For Private & Personal Use Only A brary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 614