Book Title: Samraicchakaha Part-1 Author(s): Haribhadrasuri, Publisher: Mangal Parekhno Khancho Jain Sangh - Shahpur - Ahmedabad View full book textPage 7
________________ આ મુક્તિને ઉપાય સમરાઈકહા નામના આ ગ્રન્થમાં અન્વય-વ્યતિરેકથી (મહા પરાભવથી થતા લાભ અને તેના બંધનથી થતા ગેરલા દ્વારા ) સુંદર રીતે જણાવે છે, તેથી એમ કહી શકાય કે આ ગ્રંથ મેહને પરાભવ કરવાનું અમેઘ શસ્ત્ર છે અથવા આત્માની સંપત્તિને ખજાને ખેલવાની સફળ ચાવી છે. ગ્રન્થકાર મહર્ષિએટલે સ્યાદ્વાદસંગી તત્વરંગી જૈનશાસન દિવાકર ચૌદસે ચુંમાલીશ ગ્રન્થરના પ્રણેતા શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વરજી. તેઓને ઓળખાવવા એટલે સૂર્યને ઓળખાવવા જેવું ગણાય, તેઓશ્રીએ સ્વજીવનમાં અનુભવેલા જૈનશાસનના પરમ રહસ્યભૂત તનું પણ તવ આ ગ્રંથમાં ગૂંથીને ભવ્ય જેને એક મહાન ઉપકાર કર્યો છે. ' અગ્નિશમાં અને ગુણસેન બે મુખ્ય પાત્રોના ચરિત્ર દ્વારા છે અને ક્ષમાનું વરૂપ, તેની શક્તિઓ, તેનાં કારણે અને ત્રિી તેનાં ફળ અતિ પણ સરળ રીતે સમજાવ્યાં છે. ઉપલક્ષણથી આત્માના સ્વગુણોથી થતા ઉપકારો અને મહિના પરિવાર ભૂત વિષય- 8 કષાયાદિને કટુ વિપાકને પણ સુંદર રીતે જણાવ્યા છે. અનાદિકાળથી જીવ અજ્ઞાન અને મેહને વશ બની પિતાને અને પોતાની સંપત્તિને ભૂલી જડ–પૌગલિક નાશવંત પદાર્થોમાં ફસાઈને પિતાને અને પિતાના સજાતીય જીવને દ્રોહ કરી રહ્યો છે, વેર-વિરોધ કરી રહ્યો છે, અને રાગ-દ્વેષાદિ શત્રુઓને પોષી રહ્યો છે જૈન શાસન તેને જડના બંધનથી છેડાવી છે સાથે મૈત્રી આદિ સંબંધ કરાવીને ક્રમશઃ સર્વ દુઃખેથી મુક્ત કરે છે. Jain Education anal For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 614