Book Title: Samipya 1987 Vol 04 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્ષમાં ચાર અંક બહાર પડે છે: એપ્રિલ-જૂન, જુલાઈ-સપ્ટેમ્બર, ઍકટોબર-ડિસેમ્બર અને જાન્યુઆરી-માર્ચના લવાજમ લેખકોને વિજ્ઞપ્તિ ‘સામી’માં પ્રકાશિત કરવા માટે લેખકોએ પૃઇની એક જ બાજુએ શાહીથી સુવાચ્ય અક્ષરે લખેલા લેખ મોકલવા વિનંતી છે, શક્ય હોય તે લેખે ટાઈપ કરી મોકલવા જરૂરી છે. ગુજરાત વિદ્યાપીઠના જોડણીકેશ પ્રમાણેની જોડણી રાખવી આવશ્યક છે. લેખની મૂળ પ્રત જ મેકવી. લેખનું લખાણું ૩,૦૦૦ શબ્દોથી વધુ લાંબું ન હેવું જોઈએ. ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ, પુરાતત્ત્વ અને પ્રાચ્યવિદ્યાને લગતા કઈ પણ વિષય પર સંશોધનાત્મક કે ઉચ્ચ કક્ષાનો લેખ જ સ્વીકારવામાં આવશે. લેખકે એ પાછીપમાં સંદર્ભગ્રંથનું નામ, એના લેખક કે સંપાદકનું નામ, આવૃત્તિ, પ્રકાશનવર્ષ ગેરે વિગત દર્શાવવી આવશ્યક છે. લેખની સાથે જરૂરી ફોટોગ્રાફ, રેખાંકને વગેરે મોકલવાં આવશ્યક છે. અન્યત્ર પ્રગટ થવા મોકલેલાં લખાણ આ સામાજિક માટે મોકલવાં નહીં. અહીં પ્રગટ થતા લેખોમાં વિચારે લેખકના છે. તેની સાથે સંપાદકે હંમેશા સહમત છે એમ માનવું નહીં. સામયિકનાં આ લખાણ કોપીરાઈટથી સુરક્ષિત કરવામાં આવે છે. આ સામયિકોમાં પ્રસિદ્ધ થયેલ લેખ માટે મુદ્રિત પૃષ્ઠ દીઠ રૂ. ૫/–નો પુરસ્કાર તેમજ એમના લેખની ૨૦ ઍફઝિસ અપાશે. ગ્રંથાવલોકન માટે ગ્રંથની સમીક્ષા કરાવવા માટે પુસ્તકની બે નકલ મેકલવી અનિવાર્ય ગણાશે. જે પુસ્તકની એક જ નકલ મળી હશે તેની સમીક્ષાને બદલે એ અંગે સાભાર-સ્વીકાર નોંધમાં અને સમાવેશ કરવામાં આવશે. પુસ્તક સમીક્ષાને યોગ્ય છે કે કેમ એને નિર્ણય સંપાદકે કરશે. પુરતંકના સમીક્ષકને ઓછામાં ઓછું રૂ. ૧૦ –ને પુરસ્કાર અને એમના અવકનની ૧૦ એપ્રિન્સ તથા એમણે અવકન કરેલ ગ્રંથની નકલ ભેટ અપાશે. -સંપાદક ભારતમાં : રૂ. ૨૦/- (ટપાલ ખર્ચ સાથે) પરદેશમાં : યુ. એસ. એ. માટે ૬ ડોલર (ટપાલ ખર્ચ સાથે) યુરોપ અને અન્ય દેશો માટે - ૨૫૦ પૌડ (ટપાલખર્ચ સાથે) લવાજમ માટેનું વર્ષ એપ્રિલથી માર્ચ મ. ., પત્રો, લેખો, ચેકે વગેરે “અધ્યક્ષ, ભે. જે. અધ્યયન સંશોધન વિદ્યાભવન, હ. કા. આ કોલેજના કમ્પાઉન્ડમાં આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯’ એ સરનામે મેકલવા. જાહેરાતો આ માસિકમાં જાહેરાત આપવા માટે લખો : સંપાદક, ‘સામી’, ભો. જે. અધ્યયનસંશાધન વિદ્યાભવન, હ. કા. આર્ટસ કોલેજના કમ્પાઉન્ડમાં, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૯ જાહેરાતના દર અંદરનું પુષ્ઠ આખું રૂ. ૫૦૦/, , અધુ રૂ. ૨૫૦/આવરણ પૃષ્ઠ બીજુ ત્રીજુ રૂ. ૧,૦૦૦/ ચોથું રૂ. ૨,૦૦૦ – પ્રકાશક : ડૉ. પ્રવીણચંદ્ર પરીખ અધ્યક્ષ, ભે. જે. વિદ્યાભવન, હ. કા. આર્ટસ કોલેજ કમ્પાઉન્ડમાં, આશ્રમ રોડ. અમદાવાદ-૩૮૦૦૦૯ પ્રકાશન વર્ષ : માર્ચ ૧૯૮૯ મુદ્રક : કૃષ્ણ પ્રિન્ટસ, છ-એ, વાસુપૂજ્ય ચેમ્બર્સ, અમદાવાદ-૯ : For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 100