________________
શ્રી સદગુરૂ દેવ બુદ્ધિસાગર સૂરિશ્વરેભ્યો નમોનમઃ
પ્રાતઃસ્મરણીય પરમપકારી પુજયપાદ સદગુરૂદેવ સદગત શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજીએ વર્ષો પૂર્વે સુચવેલું કે હવે પછી સમય એવો આવશે કે દેવગુરૂ ધર્મ પ્રત્યેની ધમાં શ્રદ્ધા ડગમગી જશે અને અનેક અનિચ્છનીય વાતાવરણે સમાજમાં ઉદભવશે અને જનસમાજ ખળભળી ઉઠશે. તેવા સમયમાં પણ વધુ ન બની શકે તો પણ છેવટે જીનપૂજન તો કદાપિ ચૂકીશ નહી. આ એકજ વાક્યને પ્રભુ આજ્ઞા તુલ્ય માની વર્તતાં અનેક અનુકુળ પ્રતિકુળ સંજોગે, મુશ્કેલીઓ અને ખાડા ટેકરાઓ જીવનપંથમાં આવવા છતાં તરી પાર ઉતરી શકાય છે અને આત્માનંદ પ્રવર્તે છે તેમજ તેઓશ્રીના વિભાળ સાહિત્યને સ્વાદ લેતાં અને આનંદ અનુભવાય છે તેથી જ તેઓ પ્રત્યેના પ્રેમથી આકર્ષાઈ તે પરમ ગુરૂદેવ સ્વર્ગમાં બીરાજતા હોવા છતાં તેઓશ્રીના પરમ પવિત્ર આત્માને સપ્રેમ, સવિનય મારા કેટન કોટિ વંદન હો ! વંદન હો !! વંદન છે !!! . શાન્તિ
વીર ભકત-વીશ.
સ્વપરનું કલ્યાણ સાધી આત્માને વિકાસ કરવા ઈચ્છતા હો તો સ્વ. યોગનિષ્ઠ જૈનાચાર્ય શ્રીમદ્ બુધિસાગર સુરિશ્વરજી કૃત કર્મ યોગ, આનંદઘન પદ સંગ્રહ ભાવાર્થ, કકકાવલી સુધ અને સંધ પ્રગતિ આદી ૧૦૮ પુસ્તકો ખરીદે, વાંચો, વિચારે અને મનન કરી બાહોન્નતિ તેમજ આત્મોન્નતિ કરવા ભાગ્યશાળી બને.
*
“ જનપુજનનું રહસ્ય ” થોડા સમયમાં બહાર પડશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org