Book Title: Ratnashekhar Ratnavati Katha
Author(s): Jinharshsuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 28
________________ (3): પછી ય ખુશી થઈને બેલ્યો-“હવે તમારા સ્વા, મીનું શું કાર્ય છે તે કહે,” મંત્રીએ કહ્યું- “મારા નૃપને : રત્નપતીને પરણવાની ઈચ્છા હોવાથી મારે તેની શોધ કરવી છે. આ અવધિજ્ઞાન વડે જોઈને યક્ષ એ૯-“સમુદ્રની . મધ્યમાં સાતશે એજનના પ્રમાણવાળા સિંહલદ્વીપમ, જયપુર નામે નગર છે, તે નગર કેવું છે? કેઈપણ પ્રકા-" રના દોષરહિત એવા તે નગરમાં એક દેષ તો દેખાય છે, તે ' દોષ એ છે કે ત્યાં રહેનારા અનુયે પારકા ગુણરૂપી રત્નનું , નિરંતર અદત્તાદાન લે છે; અથોત પારકા ગુણેની ચેરી કરે છે. તે નગરમાં જયસિંહદેવ નામે રાજા છે. તે કેવો છે ? જેમ પાર્વધર્મમાં જૈનધર્મ એક છે, તેમ સર્વ રાજાઓમાં તે રાજા ન્યાય વડે અને ધર્મ વડે પ્રધાન (શ્રેષ્ઠ) છે. તે રાજાને . રત્નતી નામે કન્યા છે. તેણી કેવી છે? તેના રૂપનું બહુ વહુ - ન કરવાથી શું! ટુંકા તેનું રૂપ અને લાવણ્ય એટલુ : નિરૂપમ છે કે ઈંદ્રાણીઓ પણ તેવું રૂપ અને લાવણ્ય પ્રાપ્ત કરવા માટે તેની પૂજા કરે છે. આ પ્રમાણેનું તેનું વર્ણન સાંભળી મંત્રી વિચારવા લાગ્યું “અહા! કામરાજનું મહા ભ્ય કેટલું પ્રબળ છે કે જેણે આટલે બધે દૂર રહેલી યુવતી રૂપી બાણુથી અમારા રાજાને વીંધી નાંખે છે. >> પછી ' તેણે પિતાને ત્યાં લઈ જવા માટે યક્ષને વિજ્ઞાતિ કરી. યક્ષ) તકાળ નિમેષ માત્રમાં તેને ઉપાડીને જયપુરના ઉપવનમાં મૂકો અને કહ્યું- “આ જયપુર શહેર છે. પછી રૂપ બદલી શકાય તેવી (રૂપરાવર્તની) વિઘા આપીને કાર્ય સિદ્ધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97