Book Title: Ratnashekhar Ratnavati Katha
Author(s): Jinharshsuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 62
________________ મળ વિનાની ઉજવળ હોય છે. માનરૂપ વિકલ છે અને નામ ખાંડું એટલે ભાંગેલું છે.) આ પ્રમાણે સાંભળી રાજા ચમત્કાર પામે . શુકીએ રાણીને પૂછયું-“જીવવાનું ચિહ શું છે? મનને પ્રિય કેણ છે ? કુલેમાં પ્રધાનલ કયુ છે? અને બાળા પરણને શું કરે?” તે ગાથા આ પ્રમાણે છે की जीवीयस्स चिन्हें / का भज्जा होइ मयणरायस्स।. Raa પુજાન ઘટાના 1 : परणिया किं कुणइ बाला // રાણીએ શરમાતાં હસીને ધીમેથી જવાબ આપ્યોમકર ગાય જેને સાર આમ છે–જીવવાનુ ચિન્હ શુ ? સાસ (શ્વાસ). કામદેવની સ્ત્રી કે “ર” (રતિ). પુખમાં પ્રધાન કેશુ? " જાય” ( જાઈનું કુલ). અને બાળ પરણીને શું કરે ? સાસરઇ જાય” (સાસરે જય). સખીઓ આ જવાબ સાંભળી હસી; આ પ્રમાણે સમશ્યા વિગેરે વિનેદ કરતાં હતાં, તેવામાં તે શુક-શુકી. આમ તેમ જોતાં અચાનક જ મૂછ પામ્યા અને રાજા રાણીના હાથ ઉપરથી નીચે પડી ગયા, ચંદન વિગેરે બહુ પ્રકારના શીતળ ઉપચાર કર્યો, પણ ચેતના આવી નહિં; એટલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Test

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97