Book Title: Ratnashekhar Ratnavati Katha
Author(s): Jinharshsuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 40
________________ (35) આ પ્રમાણેની બધી વાત સાંભળી પેલે મૂર્ખ - જામ આ સ્ત્રી ચરિત્રને સત્ય માની ખાટલા નીચેથી બા- . હાર આવી “હે પતિવ્રત, તને સીપણે મેળવનાર હું ભાયુવાન છું;” એમ બોલતો તે બંનેને પોતાના સ્કંધ ઉપર આ પણ કરી મેથી પટહુ વગાડતે, " મારી પત્નીએ મારૂં સે વર્ષનું આયુષ વધાર્યું, એમ મેટેથી બેલ અને હર્ષથી નાચતા પોતાના સ્વજનના ગૃહમાં તે કર્યો; તે જોઇને કેઈ ડાહ્યા પુરૂષ તેની ભાર્યાનું સર્વ વૃત્તાંત જાણી બે - प्रत्यक्षेपि कृते पापे मूर्योनैवावबुध्यते / - રાવતવૃત્તો, નાત દૂર થા . પેલી સુમતિ કે જેણે ગિનીને વેષ ધારણ કર્યો હતો તેણે પોતાના પતિને કહ્યું- શું હું પણ એ નાપિત જેવી મૂર્ખ છું કે તમારું પ્રત્યક્ષ દુરાચરણ દીઠા છતાં બધ ન પામું ? " એમ બેલી તે ગિની ત્યાંથી ચાલી નીકળી અને પૃથ્વી ઉપર ફરતી કરતી અહીં આવી; તે ગિની હું છું એમ જાણુ. 2) આ પ્રમાણે મતિકલ્પિત વૃત્તાંત મંત્રીએ ગિની વેષે રાજ પુત્રીને કહ્યા, - તે કન્યા બેલી-“આ સુમતિ નામની યોગિની ખરેખરી પ્રશંસા કરવા એગ્ય છે કે જે આવા પ્રકારના કાર અભેગમાંથી વનાવસ્થામાં વિરક્ત થઈ, >> - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97