Book Title: Ratnashekhar Ratnavati Katha
Author(s): Jinharshsuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 52
________________ કન્યા બોલી-“સ્ત્રીઓએ શુ પાપ કર્યું . કે જેથી તે સ્ત્રીને જોતા નથી એમ તમારા રાજાને પૂછો.” મંત્રી રાજ સન્મુખ જોઇને જાણે તેણે કહ્યું હોય તેમ જણાવતે બે કેતાં કહ’ નારિતણા વિચાર, કુડા કરે કેડિ ગામે અપાર; એલે સવિહુના વિરૂઓ તેનીટ, જાણે નહિ બેરતણે તે બટર સ્ત્રીઓને વિચાર કેટલા કહું? તે કેડે ગમે ફૂડ કર્મ કરે છે, સહુનું વાંકું બોલે છે અને બારનું બટ પણ જાણતી નથી. ઍ તે સાંભળીને કન્યા બેલીલક્ષ્મી પ્રભુત્વ મવિન રંગલીણા, માદ્ધતા પાપ કરે કુલીણા; માતાપિતા સ્વજન વર્ગ નબંધુ માને, ઘણું કીસ્યુ દેવગુરૂપમાને અરે! પુરૂષો લક્ષ્મી, પ્રભુતા, મદ અને યુવાવસ્થાના રંગમાં લીન થયા સતા મદથી ઉદ્ધત થઈને કુળવાન છતાં પાપ કરે છે; અને માતા, પિતા, સ્વજન વર્ગ તેમજ બંધુએનું માન જાળવતાનથી; ધણું શું કહેવું ? દેવ-ગુરૂનું પણ અપમાન કરે છે, મંત્રી બોલ્યોકથા ન પાથે ન પૂરણે કીધી, જે વાતની હેય નહીં પ્રસિદ્ધિ કિમે ન સૂઝે કહજી ચેલા,નારી પિશાચી તેભણે નિલા૩ જે વાત કોઈ પિથીમાં ન હોય, પૂરાણમાં કહી ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97