Book Title: Ratnashekhar Ratnavati Katha
Author(s): Jinharshsuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 38
________________ 81 . ખુશી થયેલી હતી કે પુલીની જેમ જેજે પુરૂષને મળતી તેને તે ઇશારા કરતી અને ઘરે આવવાનું સૂચવતી. એવા પ્રકારનું સાહસ કરતી તે સ્ત્રી કોઈ પર પુરૂષની સાથે સંકેત કરીને ઘેર આવી અને તેને ધણી જે ખાટલા નીચે સંતાઈ રહ્યું છે તેજ ખાટલા ઉપર બેડી; સાંકેતિક પુરૂષ પણ તરતજ આવ્યો અને તેની સાથે બેઠે, પછી તેનું મન રીઝ- * વવા માટે ઉભી થઈને આમ તેમ ચાલતાં તેણીનો હાથ દેલી આ નીચે છુપાયેલ તેના પતિના શરીરને અડ; તેથી તેણીને શંકા પડી કે જરૂર અહીં મારો પતિજ છે, એટલે તે પેલા પુરૂષને કહેવા લાગી “મને સતીને સ્પર કરશે નહિ” તે બે -" ત્યારે મને શા માટે બોલાવ્યો? - તણી બેલી-સાંભળે, આજ રાત્રે મારી કુળદેવીએ આવીને મને કહ્યું, “હે વસે, તારે પતિ મરી જશે. તે સાંભળીને ભય પામેલી હું બોલી-“હે દેવી, એ કે ઉપાય છે કે જેથી મારે પતિ જીવે?” . દેવી - એક ઉપાય છે, પણ તે તારાથી સિદ્ધ થશે નહિ. હું બેલી - મારા પતિને માટે હું પ્રાણ પણ તજવા તૈયાર છું. દેવી –“તું પ્રાણ ત્યજીશ તેથી કાંઇ તે કાર્ય સિદ્ધ થશે નહિ.' હું બોલી - ત્યારે જે ઉપાય હોય તે કહો.. 1 વ્યભિચારિણી સ્ત્રી, - - 3 - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97