________________
જેરૂ –ાર વતાવર૪– આ પ્રતિ કલાના જૈન ઉપાશ્રયના ભંડારની છે અને
તે સં. ૧૮૭૬ માં લખાયેલી છે. તેનાં પાત્ર ૩પ છે. તેનો હા. નં. બી. ૩૯ પ્રત નં. ૧પ છે. પિનકન પ્રેસિપી આ પ્રતને આધારે કરવામાં આવી છે.
નાવરાવતા યાજ્ઞિક –- આ પ્રત લાલાભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના પૂ. મુનિરાજશ્રી પુણ્યવિજયજીના સંગ્રહની નં. ૩૪૪૦ છે. તેના પત્ર 11
છે અને તે અધૂરી છે. પ્રત અશુદ્ધ છે અને ૧૭ મી શતીમાં લખાયેલી જણાય છે. કે ત્રાજરાજતારિજાઘન– આ પ્રતિ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યા
મંદિરના દેવસૂરિ સંગ્રહ ગત , પર છે. તેનાં પત્ર પ૦ છે અને પત્ર ૨૨-૨૩
ભેગાં છે. સં. ૧૯૧૭ માં લખાયેલી છે. અશુદ્ધ છે. ૨૪ નાકરાવતા – આ મત ડલાના ઉપાશ્રયના જ્ઞાન ભંડારની છે અને તેને ડાબડા
નં. બી ૩૦, પ્રત નં. ૧૩ છે. તેના પત્ર ૧૧૪ છે. આ પ્રતનો ઉપયોગ શકિત
થાને જોવા માટે કર્યો છે. સેવ રાવતiા – આ પ્રત પણ પૂર્વોતમંડારની છે અને તેને ડાબા નં. બી
૩૯, પ્રત નં. ૧૪ છે. તેના પત્ર ૬૯ છે. આનો ઉપયોગ પણ શકિત રથાનોના
નિર્ણય માટે કર્યો છે. જે સત્તાવાળા- ઉક્ત ભંડારની ડાબડા નં. ૬૬ પ્રત . ૬૩ છે. તેનાં પત્ર
૮૦ છે. આનો પણ ઉપયોગ માત્ર શંકિત સ્થાને માટે કરવામાં આવ્યા છે. - નાજાવતા — આ પ્રતિ પણ ઉક્ત ભંડારની છે અને તે ડા. ૬૬, પ્રત નં.
પક છે. તેના પત્ર ૧૧૮ છે. આનો પણ ઉપયોગ શંકિત સ્થાને જેવા પૂરતો
કર્યો છે. રત્નાકરાવતારિકા માત્ર જેને ન્યાયશાસ્ત્રના અભ્યાસને જ ઉપયોગી છે એમ નથી પણ મધ્યકાલના ભારતીય ન્યાયશાસ્ત્રમાં જે વિકાસ થયો હતો તે વિકાસને યોગ્ય રીતે આ ગ્રન્થ આવરી લે છે. તે દૃષ્ટિએ ભારતીય ન્યાયશાસ્ત્રના અભ્યાસીઓને આ ગ્રન્થ ખૂબ જ ઉપયોગી હવા ઉપરાંત અનિવાર્ય પણ છે.
પ્રમાણુનયતવાલેકના લેખક આચાર્ય વાદી દેવસૂરિ સિદ્ધરાજની સભાના વિદ્વાન પંડિતન હતા. તેમણે પોતાને સંય સુધીમાં વિકસિત ભારતીય ન્યાયને નજર સમક્ષ રાખીને જેને ન્યાયન સૂવાભક આ ગ્રન્થની રચના કરી અને સ્વાદાદરત્નાકર નામની તેની અતિ વિસ્તૃત ટીકા પણ પિતે જ રચી. તેઓનો જન્મ વિ. ૧૪૩ (ઈ. ૧૦૮૬)માં થયો. તેમણે મુનિચંદ્રસુરિ પાસે વિ. ૧૧પર (ઈ. ૧૯૫માં દીક્ષા લીધી અને અને તેમને દીક્ષાનામ રામચન્ટ આપવામાં આવ્યું. તેઓ વિ. ૧૧૭૪ (ઈ ૧૧૧૭)માં સૂરિપદને પામ્યા અને ત્યારથી દેવસૂરિને નામે પ્રસિદ્ધ થયા. અને પ્રખર વાદી હોઈ તેઓ વાદી દેવસૂરિને નામે પ્રસિદ્ધ થયા. તેમને સ્વર્ગવાસ વિ. ૧૨૬ ( ઈ. ૧૧૬૯)માં થયે.
વાદી દેવઅરિને યાદાદરનાકર ખરેખર વાદને રત્નાકર જ છે. અતિ વિસ્તૃત એ ગ્રન્થમાં પ્રવેશ માટે આચાર્ય શ્રી રતનપ્રભ, જેઓ દેવસૂરિના શિષ્ય હતા, તેમણે રત્નાકરાવતારિકા નામે લધુ રોકાની રચના કરીને તેમાં પ્રવેશને માર્ગ સરલ કરવા પ્રયત્ન તે કર્યો પણ તેમની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org