Book Title: Rajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Author(s): Hanssagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 5
________________ EF પ્રાફિકથન : એનું ગ્રહણ કરવું નિવારવા સારૂ પૂર્વાચાર્યે રચેલાં) 'રવિન ના દિહી તા ઉમા એ વચનથી જે પર્વતિથિ સૂર્યોદય વખતે હોય તે જ પર્વતિથિને પર્વતિથિ તરીકે માનીને આરાધવાનું નિયત થએલ. અને તેથી જ આપણા શ્રી તપાગચ્છમાં ઉક્ત પ્રાચીનકાળથી જ તે જેનટિપ્પણામાં ચૌદશ-પૂનમ, ચૌદશ-અમાસ, ભાશુ ૪-૫ જેવાં જેડીયાં પર્વમાની અંતિમ પર્વતિથિને ક્ષય આવે ત્યારે તે ટિપ્પણી માની પૂર્વની ઉદયાત ચૌદશ અને ભાશુથપર્વ અંગે તે સહજ ઉદયાતને હાને ક૦િ ” ઉત્સર્ગવચનને અપનાવવું નિરર્થક માનવાપૂર્વક “જે પૂio એ અપવાદ્ધવચનને જ અનુસરીને તેરસે ચૌદશ અને ત્રીજે ચેથ કરવાનું સાર્થક માનીને તે જેડીયાં પર્વને પણ શાસનની આદિથી જોડે જ આરાધવાનું નિયત થએલ. ઉકત જેનટિપણાના અભાવે જેનેએ, મુખ્યત્વે આરાધનાની તે તે પર્વતિથિએને જ ગ્રહણ કરી તેને ઉકત જૈનરીતિએ નિયત કરવા સારૂ સ્વીકારવા પડેલા અજેનટિપ્પણમાં તે પર્વશયની સાથે પર્વની વૃદ્ધિ પણ આવવા લાગી! એટલે તત્કાલીન પૂર્વાચાર્યોએ, તે લૌકિક ટિપ્પણામાંની ક્ષીણ પર્વતિથિઓને તે પૂર્વોકત “ક્ષયે પૂર્વા' થી સંસ્કાર આપવા પૂર્વક આરાધના માટેની ઉદયાત પર્વ બનાવીને તેને એક પર્વ તરીકે નિયતકરવાનું રાખ્યું પરંતુ તે પંચાંગમાંની વૃદ્ધ પર્વતિથિને એક પર્વ તરીકે નિયત કરવા સુદ થોરા” બીજું શાસ્ત્ર અપનાવવું પડયું, અને તે નિયામકશાને વૃદ્ધતિથિને સંસ્કાર આપીને વૃદ્ધતિથિમાંની ઉત્તરતિથિને જ ઉદયાત અને એક નિયત પર્વતિથિ તરીકે માનવાનું નિયત કર્યું. એ હિસાબે પૂર્વોક્ત “ પૂવરૂપવિધિશાસ્ત્ર અને ‘વૃત્તી જા” રૂપ નિયામકશાસ્ત્ર પૃથફ પૃથક્ કાલે રચાએલું જણાતું હોવા છતાં આપણા શ્રી તપાગચ્છસંઘમાં શ્રી શ્રાદ્ધવિધિકારમહર્ષિના વચનના આધારે પ્રાયઃ પાંચ વર્ષથી તે ઉભયસૂત્રને શ્રી મહાવીર પ્રભુનાં નિર્વાણ પછી પ્રાયઃ બસેક વર્ષ થએલા દશ પૂર્વધર આચાર્ય ભગવંત શ્રી ઉમાસ્વાતિ વાચકવર્યના પ્રૉષ તરીકે માનવાનું પ્રચલિત છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 252