Book Title: Rajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Author(s): Hanssagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 13
________________ * પ્રાફકથન 1 નું સમર્થન કર્યું અને વધુમાં પોતે પણ લખ્યું કે–આ પાઠમાં શ્રી જગદ્ગુરુમ, પંચમીનું જેમ આરાધના થાય તેમ જ ફરમાવે છે. (પંચમીલેનારને) અઠ્ઠમ તપ પણ મુખ્યવૃત્તિથી ત્રીજથી કરવા કહે છે.” પંચમીને ક્ષય ન બોલી શકાય તેવી સજેલી સ્થિતિ. ત્યાર બાદ તે સં.૧૯૮૯માં ચંડાંશુગંડુમાં ફરી પાછા ભાશુ૫ ને ક્ષય આવતાં તેઓશ્રીએ-તે ચંડાશુગંડુ પંચાંગને અનુસારે જ ચાલીને ૪-૫ “કરવાની પિતાની ૧૯૯૧ની વૃત્તિને સદંતર ત્યાગ કરવારૂપે ભાશુદના ક્ષયવાળાં અન્ય પંચાંગને આશ્રય લેવાદ્વારા તે ભાશુ ૪-૫ જેડીયાં પર્વને જોડે આરાધી પણ બતાવ્યું અને તેમ કરવા વડે પોતાનો કોઈપણ શિષ્ય તે સં.૧૯૮૩ની કહેવાતી પહેલી આવૃત્તિની પ્રસ્તાવનામાંના કૃત્રિમ લખાણને બહાને તે પંચમીને ક્ષય કરવાનું બોલી પણ ન શકે તેવી સજજડ પરિસ્થિતિ સર્જી હતી. પંચમીના રક્ષણા રાજ્યને ચોપડે પણ શનિવાર લખાવેલ. એટલું જ નહિ, પરંતુ સં૦૧૨માં ચંડાશુગંડુમાં ભાશુo૫ની વૃદ્ધિ આવતાં સં૧૫ર આદિમાં ભાશુપ ના ક્ષયે છઠના ક્ષયવાળા અન્ય પંચાંગનો આશ્રય લઈને ૪-૫ જોડે રાખનારા પિતાના સર્વ સાથી મુનિવરેએ, આ વર્ષે તે ૧૫ર આદિના ચીલા મુજબ ની વૃદ્ધિવાળું અન્ય પંચાંગ પકડવું અનુચિત માનીને પંચમીની વૃદ્ધિએ આરાધનામાં બે ચેથ જાહેર કરવા પૂર્વક તે ૪-૫ના જડીયાં પર્વને જોડે ઉભું રાખેલ! પરંતુ શ્રી દાનસૂરિજીએ બે છઠ” વાળું પંચાંગ પકડેલ! આ વખતે તે મુજબ વર્તવામાં આ૦શ્રી દાનસૂરિજીને તે ચડાંશુ ચંડુની ઉદયાત્ થ પર્વને તે પચાંગમાંની અપર્વરૂપ ગણાતી પહેલી પાંચમે કરવી અને તેમ કરીને તે પંચાંગમાંના ઉદયાત ચતુથી પવને અને વાસ્તવિક ઉદયાત પંચમી પર્વને જુદાં પાડવાં તે અયુક્ત અને પિતાના સં૦૬૧ અને ૮ન્ના ભાશુપના લય પ્રસંગે છઠને ક્ષય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 252