Book Title: Rajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Author(s): Hanssagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 11
________________ * પ્રાથના F ૧૧ ખરી નકલ આ શ્રી દાનસુરિજીએ દબાવ્યાની સાબિતી કહેવાય છે કે “એ પ્રમાણે વારંવાર એક દિવસ માટે પંચાંગ ફેરવ્યા કરવાની અનવસ્થિતતાને ભજવી, તે હીણપતભર્યું જણાવાથી તેના ભાવિ બચાવ અર્થે તે અવસરે પૂ૦૫ શ્રીદાનવિમવને-“ચંડાં શુગંડુમાં ભાશુપને હવે પછી ક્ષય આવે ત્યારે આ સં૦૧૯૬૧માં લેવાએલા ૪પ ભેળ” વાળી પહેલા માર્ગ મુજબ જ ચાલવાનું રાખવું : એટલે કે–ચંડાશુગંડુના ભાવશુપના ક્ષયે આરાધનાના ભીંતીયાં પંચાંગમાં “૪/૫” જ છપાવવાનું રાખવું, અને “પાંચમ પર્વે ક્યાં ગઈ ?” એમ પૂછનારને બચાવમાં-“સં.૧૯૬૧નાં ભીતીયા પંચાંગમાં તે મુજબ છપાએલ ત્યારે પાંચમ જ્યાં ગઈ હતી ત્યાં ગઈ લાગે છે,” એમ કહેવાનું રાખવું.” એ પ્રમાણે વિચાર કુરેલ. અને તે વિચારને આશ્રયીને તેઓશ્રીએ, પૂ૦ આત્મારામજીમના સં૦૧૫ર ના છઠને ક્ષય કરવાનું જણાવનારા પત્રની ખરી નકલને બદલે પૂ૦ આત્મારામજીમના નામે આ પ્રમાણે કલ્પિત લખાણ તૈયાર કર્યું કે પંચમીના ક્ષયનું કરેલું કલ્પિત લખાણુ! સં૦૧૫રમાં ભાશુપને ક્ષય હતું, તે ઉપરથી અનુપભાઈ એ પૂ૦આમ શ્રી આત્મારામજીમને પૂછાવેલું કે-ભાશુપને ક્ષય છે તે આખા પર્યુષણની તિથિ ફેરવવી પડે છે, તે પાંચમને ક્ષય કરીએ તે શું વાંધો છે ? કારણ પાંચમની કરણે એથે થાય છે, XXX તેને જવાબ આચાર્ય મહારાજે એ આપ્યો કે-પાંચમને ક્ષય આ વખતે કરે સારે છે. ૪૪૪” અત્રે જણાવવાની જરૂર જ રહેતી નથી કે પૂ.શ્રી આત્મારામજીમ ના સં૦૧૯૫રના ૬ને ક્ષય કરવાનું જણાવનારા પત્રની ખરી નકલ તેઓશ્રીએ, સં.૧૯૬૧ સુધી દબાવી રાખી હોય તે જ તેઓશ્રી, આવું તેમના દાદાગુરુને તે પત્રથી સદંતર વિરુદ્ધ લખાણ લખી શકે.” . (આવું કઈ જ લખાણ, “પ્રશ્નોત્તર રત્ન ચિંતામણિ” પુસ્તકની સં૦૧૫ર તથા પ૩ની કમે પહેલી અને બીજી આવૃત્તિની તે અનુપ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 252