Book Title: Rajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Author(s): Hanssagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 10
________________ ૧૦ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી તે રજા મુજમ જ પેાતાનાં ભીંતીયાં પંચાંગા છાપી મારેલ ! (જે પંચાંગની કાપી આ લેખક પાસે આજે–ચેાસઠ વષૅ –પણ માજીદ છે.) સ૦૧૯પરના પત્રની ખરી નકલ કોણે દબાવી રાખેલ ? સ'૰૧૯૬૧ની પૂર્વોક્ત પત્રિકામાં ખુબ આગળ જતાં જણાવાયું છે કે-‘ પૂ આત્મારામજીમના સ૰૧૯૫૨ના કાગળની ખરી નકલ પણ હજી સુધી પ્રગટ થઇ નથી.' એ ઉપરથી અત્ર કડવું પણ સત્ય ઉચ્ચરવું આવશ્યક બને છે કે- આત્મારામજીમના તે સ૦૧૯૫૨ના ભાળ્યુ૦૬ના ક્ષય કરવાનું જણાવતા આજ્ઞાપત્રની ખરી નકલ ૦૦ શ્રીદાનસૂરિજીએ, તે સ′૦૧૯૬૧ સુધી અને તે પછી પણુ જાવજીવ નાખી રાખવી જ ઉચિત માનેલ ! ચડાંશુ॰પકડયું, પણ તરત છોડીને ‘૪-૫ ’તેા જોડે જ કરી. Ο પૂ॰શ્રી દાનસૂરિજીએ, તે થ્યાજ્ઞાપત્રની ખરી નકલ દાબી રાખેલ’એમ વ્યક્તિગત આક્ષેપાત્મક વાકય આ પ્રકારે સમજીને ઉચ્ચ. રાએલ છે કે-“ સ૦૧૯૫૨માં અન્ય ૫ંચાંગમાંના ભાન્ગુ૦૬ના ક્ષય પકડીને પણ તે ૪-૫નું જોડીયું પત્ર તેા જોડે જ ઉભા રાખનારા પૂર્વ ૫૦શ્રી ગભીરવિ॰ આદિશ્રમણભગવતાએ આ સં૰૧૯૬૧ની સાલમાં ચડાંશુચંડુને જ પકડીને તેમાંની ચેાથે ‘૪/૫ને રવિવાર’ કરવાના એક વિચારે પૂર્વ ચીલાને તજી દીધેલ ! એટલે જોગીપન્યાસને ‘પુણ્યનાશ ’ તરીકે લેખાવવાના મદમાં ૧૯૫૨ના ચીલે છઢના ક્ષય કરવામાં એકલા પડી ગએલા પૂ॰પશ્રી દાનવિજયજીમ પણ પાછળથી તેએ સાથે ભળી ગએલ! તેવામાં વળી પાછા ‘ ૪/૫’ વાળા એ જ શ્રમણવર્ગને જતે દહાડે એ રીતે પંચમીના ક્ષય થવા દેવા યુક્ત નહિં જણાવાથી’ તેમણે પુનઃ ૬ નાં ક્ષયવાળાં અન્ય પચાંગને આદરીને ૪ અને ૫નું જોડીયું પ જોડે જ આદરવાનું રાખ્યું, તે તે પૂ૦૫૦શ્રી દાનવિજયજીમ॰ પણ પાછળથી તે માન્યતામાં જોડાઈ ગએલ ! ' ૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 252