Book Title: Rajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi Author(s): Hanssagar Publisher: Shasan Kantakoddharak Gyanmandir View full book textPage 8
________________ ૮ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક રી વૃદ્ધિ પ્રસંગે નિરૂપયોગી છે, અને તેવા પ્રસંગે તે જ પૂo' એ અપવાદવચન જ ઉપયોગી છે, એમ બેલફેડ જણાવનાર [શાસન સુધાકર વર્ષ ૧૦ અંક ૯માં પ્રસિદ્ધ થયેલ તે સં૦૧૫રની સાંકળચંદ હઠીશંગ સિદ્ધારથની મૌલિક પત્રિકા મુજબ ] \આનંદસાગર (સૂરીશ્વર) છે. મ), (અને તેઓશ્રીના પક્ષે) પૂ આ શ્રી વિજયસિદ્ધિસૂરિજીમ, (આશ્રી કનકસૂરિના ગુરૂ ) પૂછતવિજયજીદાદા, (પૂવૃદ્ધિચંદ્રજી મના શિષ્ય) સન્મિત્ર કપૂરવિભ૦, (હર્ષ પુષ્યામૃતવાળા) પૂ૦૫ શ્રી આનંદવિજયજીમ, મહાન જ્યોતિવિદ્દ પૂબુનિશ્રી શાંતિવિજ. યજીમ અને અન્ય પણ કેટલાક પૂબુનિવરેએ ભાશુ૦૫ના ક્ષય વાળા શ્રી સંઘમાન્ય ચંડાશુગંડુ પંચાંગને જ વળગી રહીને તેમાંની ત્રીજે ચેથ અને ચોથે પાંચમ કરવાની પૂર્વોક્ત પ્રાચીન આચરણને સાચવવા પૂર્વક તે ભાભુજ-પનું જોડીયું પર્વ છેડે જ આરાધેલ. ૧૫રમાં પૂછાયેલા પ્રશ્નોને કઈ ખુલાસો જ હેતે. તે પ્રસંગે ત્રીજને ક્ષય કરીને પ્રવનારા તેઓશ્રીઓ તરફથી સંતુ ૧૫રમાં (ઉક્ત ”િ વચનના આધારે પ્રવર્તાવા જતાં શ્રીસંઘ માન્ય ચંડાશુગંડુને એક દિવસ માટે તજી દેવાની અને છઠના ક્ષયવાળાં અન્યાન્ય પંચાંગને આશ્રય લઈને તે ૪-૫નું જેડીયું પર્વ છેડે આરાથવાની સ્થિતિમાં મૂકાએલા પૂમુનિવરને) આવા ભાવના ૪ પ્રશ્નો પૂછાએલા કે- “(૧) શ્રી સંઘસ્વીકૃત પંચાંગને કઈ મનસ્વીપણે તજી દે, તેને શ્રી સંઘના અપમાનરૂપ દેષ લાગે કે નહિ? (૨) પર્વના ક્ષય પ્રસંગે પણ ઉદયાત્ ચતુથીના ન્હાને એ પ્રમાણે મનસ્વીપણે વસ્તી શ્રી સંઘના અપમાનને દેષ વહારે તેને શ્રી સંઘમાન્ય પંચાંગમાંની સામાન્ય પંચમી પર્વને લેપવાને દેષ લાગે કે નહિ? (૨) એક દિવસ માટે શ્રીસંઘને અમાન્ય એવું પંચાંગ પકડીને તે પંચાંગને બીજે જ દિવસે છેડી દેનારને અનવસ્થિત દોષ લાગે કે નહિ? અને (૪) શ્રી, સંઘસ્વીકૃત પંચાંગને એક દિવસ માટે સ્વેચ્છાએ તજી શ્રીસંઘનું અપમાન કરનાર અને બીજે જ દિવસથી સ્વેચ્છાએ જ તે સંઘમાન્ય પંચાંગ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 252