________________
૧૬
રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; સૂરિજી આદિને જતે દહાડે એકલા-અટુલા પડી જવાની ઉપસ્થિત થએલ પરિસ્થિતિએ અત્યંત વિમાસણમાં મૂકેલ. પરિણામે તેઓએ સહુની સાથે રહેવાના વિચાર ઉપર આવવું પડવાથી પિતાના ગુરુજી ના તે-શનિવારે સંવત્સરી કરવાના–કથનને ઘોળીને પીઈ જવું પડેલી અને સહુ સાથે ચંડાંશુની ચેથ અને રવિવારે જ સંવત્સરી કરવાનું રાખીને પિતાના એક શ્રાવકને માસખમણનું પચ્ચકખાણ પણ તે રવિવારની સંવત્સરીની ગણત્રીથી મુંબઈ મુકામે આપેલ. બાદળી પાછી શનિવારે સંવત્સરીની જાહેરાત તૈયાર કરી!
કહે છે કે આ વાત, ખંભાતરાજ્યને પડે ૫૦શ્રી દાનસૂરિ છના કહેવાથી જ શનિવારે સંવત્સરી નેંધાવનાર–ખંભાતના રાગીશ્રાવકેને અસહ્ય બનવાથી તેઓ તરફથી, “તમે સૌની સાથે રહેવા ખાતર ગુરુનું વચન પીને પણ રવિવારે સંવત્સરી કરવાના છે, તે ભલે કરે; પરંતુ અમે તે તમારા ગુરુજીના કથન મુજબના રાજ્ય ઓર્ડરને માન આપીને શનિવારે જ સંવત્સરી કરવાના છીએ, એમ આ પત્રથી નક્કી સમજી લેશે, એ ભાવને પત્ર સંવત્સરી અગાઉ બારેક દિવસે આ શ્રી પ્રેમસૂરિજીને મુંબઈ મળેલ અને મળતાને વેંત તેઓએ, તે સાલ પિતાની રવિવારની જાહેરાતને જોડેના સાધુઓની સંમતિ લેવા પૂર્વક તુરત ફેરવીને પિતાના ગુરુજીના કથન મુજબ
શનિવારે સંવત્સરી” એમ પુનઃ જાહેર કરી દેવાનું નક્કી કરેલ.” તે જાહેરાતમાં પક્તિ વધારવાની રામચંદ્રસૂરિને સાફના કહેલ.
બાદ તે જાહેરાતમાં તેઓશ્રીના શિષ્ય રામચંદ્રસૂરિએ પંચમીની વૃતિવાળા ચંડાંશુગંડુમાંની ઉદયાત ભાશુ૦૪” એટલી પંક્તિ આગળ વધારવાનું કહેતાં તે જાહેરાતમાં તે પંક્તિને જોડવામાં આ૦શ્રી પ્રેમ સૂરિજીને પિતાના ગુરુજીએ ૪-૫ જોડે રાખવા સારૂ ગ્રહણ કરેલા
ની વૃદ્ધિવાળા અન્ય પંચાંગમાંની ઉદયાત્ ચેાથે સંવત્સરી કરવાની” કરેલી આજ્ઞાને ભંગ થતે જણાવાથી તથા એ રીતે ચંડાંશુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org