Book Title: Rajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi Author(s): Hanssagar Publisher: Shasan Kantakoddharak Gyanmandir View full book textPage 4
________________ શ્રી રાણપુરમંડન–શ્રી શાંતિનાથસ્વામિને નમે નમ: ક. પ્રાકુ કથન લેઉપાશ્રી હંસસાગરજી ગણિ [રાણપુર ૨૦૨૫ આશુ૧૫] શ્રી જૈનશાસનમાં વિદ્યમાન પૂજ્ય શ્રીમતપાગચ્છ શ્રમણ સંપ્રદાય લગભગ ૪૦૦ વર્ષ પૂર્વે થએલા મહાપ્રભાવક તપાગચ્છાધિપતિ આચાર્યભગવંત શ્રી વિજયદેવસૂરીશ્વરજી મને સંપ્રદાય લેખાય છે. તે પૂદેવસૂરસામાચારીના અજોડ સંરક્ષક પૂ૦ ધ્યાનસ્થસ્વતી આગમ દ્ધારક આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજીમશ્રીના શાસા : નુસારી ટંકશાલી વચન મુજબ વિક્રમની ૧૧મી શતાબ્દિમાં જેની ગણિતાનુસારી જેનટિપ્પણું વિચ્છેદ થયા બાદ શ્રી તપાગચ્છસંપ્રદાયે બીજ-પાંચમ આદિ મહિનાની ફરજીયાત ૧૨ પર્વ તિથિની વ્યવસ્થા કરવા સારૂ જેનેતરટિપ્પણું અને પ્રાયઃ વિક્રમની ૧૯મી શતાબ્દિથી સં૦૨૦૧૪ સુધી “ચંડાશુંચંદુ’ સ્વીકાર્યું હતું જેન ટિપ્પણામાં પર્વતિથિને ક્ષય આવતું, પરંતુ વૃદ્ધિ તે આવતી જ નહિ. તેથી આપણા એ સંપ્રદાયમાં શ્રી નિર્યુક્તિઓ અને ચૂર્ણિએના–“મિદ્ધિ સંવરજી મરણ હિમના પતિ (તે વખતે અષાઢ પૂર્ણિમાને ક્ષય જ આવતું હતું છતાં તે ક્ષીણપૂર્ણિમાને પૂર્ણિમા તરીકે જ સંજ્ઞા આપેલ હોવાનું જણાવતા) at આસાલgujમrો” એ આગમવચન મુજબપ્રભુશાસનની આદિથી ઉકત જેનટિપ્પણામાંની ક્ષીણ પર્વ તિથિને “ક્ષયે પૂર્વા” વાળાવિધિશાસથી સંસ્કાર આપીને પ્રથમ આરાધ્ય એવી ઉદયાત પર્વ તિથિ તરીકે બનાવાતી અને તે પછી તેને પર્વતિથિ જ માનીને આરાધવાની આચરણ અપનાવેલ, અને જેનટિપણામાંની સહજ ઉદયાત પર્વતિથિઓને માટે (અન્યદર્શનીઓ વગેરેએ ગ્રહણ કરાતી પૂર્વાણકાલ મધ્યાહ્નકાલ આદિ કાલથી શરૂ થતી અધુરી પર્વતિથિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 252