Book Title: Rajchandrani Jivan Sadhna Author(s): Atmanandji Maharaj Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 5
________________ મોરબી, ચૈત્ર વદ ૯, ૧૯૪૫ * કર્મગતિ વિચિત્ર છે. ૪૯ નિરંતર મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા ભાવના રાખશો. » મૈત્રી એટલે સર્વ જગતથી નિર્વેરબુદ્ધિ, નક પ્રમોદ એટલે કોઈ પણ આત્માના ગુણ જોઈ હર્ષ પામવો, કરુણા એટલે સંસારતાપથી દુઃખી આત્માના દુઃખથી અનુકંપા પામવી, * ઉપેક્ષા એટલે નિસ્પૃહભાવે જગતના પ્રતિબંધને વિસારી આત્મહિતમાં આવવું. જ એ ભાવનાઓ કલ્યાણમય અને પાત્રતા આપનારી છે. શ્રીમદ્ રાજચંદ્ર – પાત્રમાંક ૫૭ Jain Education International Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org www.jaineliPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50