________________
મોરબી, ચૈત્ર વદ ૯, ૧૯૪૫ * કર્મગતિ વિચિત્ર છે. ૪૯ નિરંતર મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા ભાવના રાખશો. » મૈત્રી એટલે સર્વ જગતથી નિર્વેરબુદ્ધિ, નક પ્રમોદ એટલે કોઈ પણ આત્માના ગુણ જોઈ હર્ષ પામવો,
કરુણા એટલે સંસારતાપથી દુઃખી આત્માના દુઃખથી અનુકંપા
પામવી, * ઉપેક્ષા એટલે નિસ્પૃહભાવે જગતના પ્રતિબંધને વિસારી
આત્મહિતમાં આવવું. જ એ ભાવનાઓ કલ્યાણમય અને પાત્રતા આપનારી છે.
શ્રીમદ્ રાજચંદ્ર – પાત્રમાંક ૫૭
Jain Education International
Jain Education International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org
www.jaineli