Book Title: Rajchandrani Jivan Sadhna
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 22
________________ n શ્રીમદ્ રાજચંદ્ર ] 21 દૂર થવાય તેમ ન હોય તો પણ વ્યાપારાદિ પ્રસંગથી નિવૃત્ત, દૂર રહેવાય તો સારું, કેમકે આત્મભાવે પરિણામ પામવાને વિશે જે દશા જ્ઞાનીની જોઈએ તે દશા આ વ્યાપાર વ્યવહારથી મુમુક્ષુ જીવને દેખાતી નથી.' આ પ્રથમ તબક્કા દરમિયાન તેઓએ મુખ્યપણે જે નિવૃત્તિક્ષેત્રોમાં સત્સંગની અને આત્મસાધનાની આરાધના કરી હતી તેની વિગત આ પ્રમાણે છે : સમય વિ. સં. ૧૯૪૭ ભાદરવો—આસો વિ. સં. ૧૯૪૮, કાર્તિક સુદથી માગશર સુદ વિ. સં. ૧૯૪૯, ભાદરવા માસમાં આઠ-દશ દિવસ વિ. સં. ૧૯૫૧, શ્રાવણથી આસો માસ સુધીનો લગભગ બે મહિનાનો સમય Jain Education International નિવૃત્તિક્ષેત્ર રાળજ તથા વવાણિયા ♦ વવાણિયા, મોરબી, આણંદ પેટલાદ તથા ખંભાત ♦ વવાણિયા, રાણપુર, ધર્મજ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50