________________
n શ્રીમદ્ રાજચંદ્ર ]
21
દૂર થવાય તેમ ન હોય તો પણ વ્યાપારાદિ પ્રસંગથી નિવૃત્ત, દૂર રહેવાય તો સારું, કેમકે આત્મભાવે પરિણામ પામવાને વિશે જે દશા જ્ઞાનીની જોઈએ તે દશા આ વ્યાપાર વ્યવહારથી મુમુક્ષુ જીવને દેખાતી નથી.'
આ પ્રથમ તબક્કા દરમિયાન તેઓએ મુખ્યપણે જે નિવૃત્તિક્ષેત્રોમાં સત્સંગની અને આત્મસાધનાની આરાધના કરી હતી તેની વિગત આ પ્રમાણે છે :
સમય
વિ. સં. ૧૯૪૭ ભાદરવો—આસો
વિ. સં. ૧૯૪૮, કાર્તિક સુદથી માગશર સુદ
વિ. સં. ૧૯૪૯, ભાદરવા માસમાં આઠ-દશ દિવસ
વિ. સં. ૧૯૫૧, શ્રાવણથી આસો માસ સુધીનો લગભગ બે મહિનાનો સમય
Jain Education International
નિવૃત્તિક્ષેત્ર
રાળજ તથા વવાણિયા
♦ વવાણિયા, મોરબી, આણંદ
પેટલાદ તથા ખંભાત
♦ વવાણિયા, રાણપુર, ધર્મજ
For Private & Personal Use Only
www.jainelibrary.org