Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh

View full book text
Previous | Next

Page 6
________________ ગ્રંથની પ્રથમ આવૃત્તિ સં. ૧૯૪૮ ની સાલમાં છપાઈ હતી. એટલે ૮૯ વર્ષ પછી તેની પ્રત-પુસ્તકે સુપ્રાપ્ય ન હોવાથી આ બીજી છપાવવામાં આવી. શ્રી સંઘે અને લાભ લીધે છે. પ્રસ્તુત પ્રસંગે જણાવતા આનંદ થાય છે કે આ પહેલા ૨૦૩૦ ની સાલ સુધીમાં શ્રી સંઘે સમ્ય-જ્ઞાનના પ્રચારાર્થે રૂ. ૨૬૨૧૬, અને છેલ્લા ચાર વર્ષમાં ૪૯૧૧, એમ કુલ ૭૫૮૨૭, જેટલી માતવર રકમનો સદુ ઉપયોગ કર્યો છે, તે સો સો ઘોને પ્રેરણા રૂપ બને તે અર્થે નિર્દેશ કર્યો છે, શ્રી સંઘની સ્થાપના થયા ૧૫ વર્ષના ગાળામાં શ્રી સંઘને પ્રયત્ન સુપ્રશસ્ય કહેવાય, શ્રી પૃથ્વીચંદ્ર અને ગુણસાગરનુ આચ્છાદિક ચરિત્ર છપાવવામાં પૂ મુનિશ્રી રત્નપ્રભ વિજયજી મ તથા પૂ મુનિશ્રી ચન્દ્રગુપ્તવિજયજી મ પ્રફ સશેધન કરી, શકય તેટલી શુદ્ધિ કરી બતાવી છે તેમજ ધો નવપ્રભાત પ્રીન્ટીંગ પ્રેસવાળા શ્રી જગદીશભાઈ મણીભાઈએ સંતોષકારક પ્રીન્ટીંગ કાર્ય કરી આપેલ છે, શ્રી સઘ પૂજ્ય ગુરૂ ભગવ તેને ખૂબ ત્રાણું છે, તેમજ પૂજ્ય ગુરૂ ભગવતેની નમ્ર વિનંતીપૂર્વક અપેક્ષા રાખીએ છીએ કે જેટલા પ્રાચીન કે જે હાલ લભ્ય પણ નથી તેવા ગ્રંથનું પ્રકાશન કરવામાં પિતાની અપૂર્વ શક્તિને સદુપયેગ કરે. શુભ ભવતુ શ્રી સંઘસ્ય ઉસ્માનપુરા, આશ્રમરેઠ અમદાવાદ–૧૪, વ્યવસ્થાપક કમીટી સ. ૨૦૩૪, આ વદ ૧૩ શ્રી વર્ધમાન જૈન તા. ૨૯ ૧૦–૭૮ વે. મૂ પૂ. સંઘ પ્રાપ્તિસ્થાન : જયંતીલાલ કેશવલાલ શેઠ, વસ્તા ગેલજીની પિળ, શાહપુર, અમદાવાઢ-૧. ૨

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 301