Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh Author(s): Manilal Nyalchand Shah Publisher: Nagardas Pragjibhai Mehta View full book textPage 3
________________ આભાર દર્શન શ્રી રૂપવિજયજી ગણિવર પંચમ ગણધર સુધર્માસ્વામી પછી ચરમ કેવલી જ ભુસ્વામી તેમની પાટે આવ્યા. કેટલાય યુગ પ્રધાન અને સૂરીશ્વરાએ એ પાટને શાભાવી, અનુક્રમે ૫૮ મી પાટે શ્રીહીરવિજયસૂરીશ્વરજી થયા. તેમની પછી વિજયસેન સૂરીશ્વરજી થયા, તેમની પાઢે વિજયદેવસૂરિજી થયા. તેમની પછી ૬૧ મી પાટે શ્રી વિજયસિહસૂરિજી થયા. કહેવાય છે કે તેમને બાવન શિષ્યા હતા તેમાંથી સત્તર શિષ્યા તા ભારતીનું વરદાન પામેલા એવા વાદ વિવાદમાં નિપૂણ હતા. એ બધાય શિષ્યામાં શ્રીમાન સત્યવિજયજી આદ્ય અંતે મુખ્ય હતા. ચૌદ વર્ષની ઉમરમાં એમની દીક્ષા વિજયસિંહસૂરિજીના હસ્તે થઈ હતી. ભવાંતરના ક્ષયાપશમ સારા હોવાથી ભણી ગણી વિદ્વાનને પણ માનવા ાગ્ય થયા. એ સમયે યતિઓના શિથિલાચાર વૃદ્ધિ પામતા હાવાથી ગુરૂગ્માજ્ઞા મેળવી એમણે (સત્ય વિજયજીએ ) ક્રિયા ઉદ્ધાર કર્યાં. શ્રી વિજયપ્રભસૂરિએ સવત ૧૭૨૯ માં સાજતમાં એમને પન્યાસ પદ આપ્યુ છઠ્ઠ ઠ્ઠમની તપસ્યા કરનારા એ મહામુનિએ ખુબ સહન કરીને પણ શુદ્ધ મા પ્રવર્તાવ્ચેા. સંવત ૧૯૫૬ ના પોષ સુદી૧૨ના રાજે પન્યાસજી ફાલ ધર્મ પામ્યા તે એમની પાટે શ્રીમાન કરવિજયજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 536