Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh Author(s): Manilal Nyalchand Shah Publisher: Nagardas Pragjibhai Mehta View full book textPage 2
________________ અનુક્રમણિકા પરિચ્છેદ નંબર ભવનંબર વિષય પરિચછેદ ૧ હે ભવ પહેલે. શંખરાજા અને કલાવતી રાણી. , ભવ બીજે, દેવ ભવમાં – સૌધર્મકલ્પ દેવદેવી. પરિચ્છેદ ૨ જે ભવ ત્રીજો. કમલસેન રાજા અને ગુણસેના રાણી. ભવ છે. પાંચમા દેવલોકે મિત્ર દેવ થયા. પરિચ્છેદ ક જે ભવ પાંચમે. દેવસિંહ રાજા અને કનક સુંદરીરાણી. ભવ ૬ કે. મહ શુક્ર દેવલોકે મિત્ર દેવ થયા. પરિચ્છેદ ૪થે ભવસાતમો. દેવરથ રાજા અને રત્નાવલીરાણું. - ભવ આઠમે. આનત દેવલોકે મિત્ર થયા. પરિચ્છેદ ૫ મો ભવ નવમે. પૂર્ણચંદ્રરાજા અને પુષ્પ સુંદરી રાણી , ભવ દશમો. આરણ દેવલોકે મિત્ર દેવ થયા. પરિચ્છેદ ૬મો ભવ અગીયારમો. ઘરસેન રાજા અને મુક્તાવલીરાણું. , ભવ બારમે. પ્રથમ રૈવેયકે મિત્ર દેવ થયા. પરિચ્છેદ ૭મો ભવ તેરમે. પદ્યોત્તર રાજા અને હરિગ વિદ્યાધરેંદ્ર થયા. , ભવ ચૌદમે. મંધ્યમ ગ્રેવેયે કે મિત્ર દેવ થયા. : પરિચ્છેદ ૮મો ભવ પંદરમે. ગિરિસુંદર રાજા અને રત્નસાર યુવરાજ ભાઈ થયા. , ભવ સોળમો. નવમા ગ્રેવયેકે મિત્ર દેવ થયા. પરિચ્છેદ ૯મો ભવ સત્તરમ. કનકસુંદર રાજા અને જયસુંદર યુવરાજ બંને ભાઈ થયા. , ભવ અઢારમો. વિજ્ય વિમાને દેવ થયા. પરિચ્છેદ ૧ મે ભવ ઓગણીસમો. કુસુમાયુધરાજા અને કુસુમકેતુ પિતાપુત્ર થયા. | ભવ વીસમો. સર્વાર્થ સિદ્ધિ મહાવિમાનમાં દેવથયા. પરિચ્છેદ ૧૧ મે ભવ એકવીશ. પૃથ્વીચંદ રાજા અને ગુણસાગર શ્રેષ્ઠી થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 536