________________
અનુક્રમણિકા પરિચ્છેદ નંબર ભવનંબર વિષય પરિચછેદ ૧ હે ભવ પહેલે. શંખરાજા અને કલાવતી રાણી.
, ભવ બીજે, દેવ ભવમાં – સૌધર્મકલ્પ દેવદેવી. પરિચ્છેદ ૨ જે ભવ ત્રીજો. કમલસેન રાજા અને ગુણસેના રાણી.
ભવ છે. પાંચમા દેવલોકે મિત્ર દેવ થયા. પરિચ્છેદ ક જે ભવ પાંચમે. દેવસિંહ રાજા અને કનક સુંદરીરાણી.
ભવ ૬ કે. મહ શુક્ર દેવલોકે મિત્ર દેવ થયા. પરિચ્છેદ ૪થે ભવસાતમો. દેવરથ રાજા અને રત્નાવલીરાણું.
- ભવ આઠમે. આનત દેવલોકે મિત્ર થયા. પરિચ્છેદ ૫ મો ભવ નવમે. પૂર્ણચંદ્રરાજા અને પુષ્પ સુંદરી રાણી
, ભવ દશમો. આરણ દેવલોકે મિત્ર દેવ થયા. પરિચ્છેદ ૬મો ભવ અગીયારમો. ઘરસેન રાજા અને મુક્તાવલીરાણું.
, ભવ બારમે. પ્રથમ રૈવેયકે મિત્ર દેવ થયા. પરિચ્છેદ ૭મો ભવ તેરમે. પદ્યોત્તર રાજા અને હરિગ વિદ્યાધરેંદ્ર
થયા. , ભવ ચૌદમે. મંધ્યમ ગ્રેવેયે કે મિત્ર દેવ થયા. : પરિચ્છેદ ૮મો ભવ પંદરમે. ગિરિસુંદર રાજા અને રત્નસાર યુવરાજ
ભાઈ થયા. , ભવ સોળમો. નવમા ગ્રેવયેકે મિત્ર દેવ થયા. પરિચ્છેદ ૯મો ભવ સત્તરમ. કનકસુંદર રાજા અને જયસુંદર
યુવરાજ બંને ભાઈ થયા. , ભવ અઢારમો. વિજ્ય વિમાને દેવ થયા. પરિચ્છેદ ૧ મે ભવ ઓગણીસમો. કુસુમાયુધરાજા અને કુસુમકેતુ
પિતાપુત્ર થયા. | ભવ વીસમો. સર્વાર્થ સિદ્ધિ મહાવિમાનમાં દેવથયા. પરિચ્છેદ ૧૧ મે ભવ એકવીશ. પૃથ્વીચંદ રાજા અને ગુણસાગર
શ્રેષ્ઠી થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com