Book Title: Prakaran Ratna Sangraha
Author(s): Purvacharya, Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 8
________________ “ જે ધર્મામાં વિષયથી વિરાગ છે, કષાયને ત્યાગ છે તે ગુણના અનુરાગ છે તેમજ ક્રિયામાં અપ્રમાદ છે તે જ ધર્મી મેાક્ષસુખના ઉપાયભૂત છે. '' આ એક ગાથા પણ વારંવાર સંભારવામાં આવે તેા કલ્યાણ કરે તેવી છે. ૧૪ ચૌદમુલાકનાલિકાદ્વાત્રિંશિકા પ્રકરણ આપવામાં આવ્યું છે. તે પ્રકરણમાં કર્તાનુ નામ નથી. ગાથા નામ પ્રમાણે ૩૨ જ છે. એમાં લેાકનાળિકાનું સ્વરૂપ, એના ખંડુ, સૂચીર, પ્રતરરજ્જુ, ધનરન્તુ વિગેરેનું ઊર્ધ્વ, અધા ને તિતિલાક આશ્રી બહુ ચોક્કસ પ્રકારે વન આપેલુ છે. એનું ચિત્ર ખડુની સંખ્યા સાથે તેમ જ મધ્યની ત્રસનાડીના ૧૪ રન્નુમાં શુ શુ આવેલ છે તે અમે ખાસ જુદા આ પેપર ઉપર છપાવીને યંત્રરૂપે આપેલ છે. પ્રાંતે ખંડુ વિગેરેની સંખ્યાનું યંત્ર પણ આપેલ છે. લેાકસ્વરૂપ સમજવા માટે આ પ્રકરણ ખાસ ઉપયાગી છે; તેમજ તેમાં ગણિતાનુયોગને પણ સમાવેશ છે. ૧૫ પદરમું માત્ર એ ગાથાનું' લઘુઅપમહુત્વ પ્રકરણ આપ્યુ છે. તેમાં ચારે દિશાને આશ્રયીને જળ, વનસ્પતિ, એઇંદ્રિય, તેઇંદ્રિય, ચૌરે દ્રિય, અસની પચેંદ્રિય ને સત્તિ પ ંચેન્દ્રિય એ સાતે પ્રકારના જીવાનું અલ્પબહુત્વ સકારણ બતાવેલું છે. પ્રકરણ નાનુ` છતાં એક પ્રકારની ખાસ સમજણું આપનારું છે. ૧૬ સેાળમુ હૃદયપ્રદીપષત્રિશિકા નામનુ ૩૬ સંસ્કૃત શ્લાક પ્રમાણુ પ્રકરણ આપેલું છે. આને પ્રકરણ ન કહેતાં ખીજુ ં નામ આપીએ તેા પણ આપી શકાય તેમ છે. એના છત્રીશે શ્લોક બહુ ઊંચા પ્રકારના ઉપદેશ આપનારા છે અને તે બધા શ્લાક અર્થાં સાથે વિચારતાં જરૂર હૃદયરૂપ મદિરમાં દીપક તુલ્ય પ્રકાશ થાય તેમ છે. કર્તાએ નામ આપેલું નથી પરંતુ કાઇ અધ્યાત્મરસિક અનુભવી મહાત્માની કૃતિ જણાય છે. આ ષત્રિશિકા પ્રથમ શ્રી જૈનધર્મ પ્રસારક સભાએ તેની સંસ્કૃત ટીકા કરાવીને અ સાથે પ્રગટ કરેલી છે. તે અત્યારે અલભ્ય હાવાથી અને અપૂર્વાં ઉપદેશ આપનાર હેાવાથી અમે આ પ્રકરણેાની બુકમાં સાધ્વીજી લાભશ્રીજીની ખાસ ઇચ્છાથી દાખલ કરેલ છે. ઉપર પ્રમાણે આ ઝુકની અંદર આપવામાં આવેલા ૧૬ પ્રકરણાનું ટૂંકું સ્વરૂપ છે. બાકી તેના વાસ્તવિક ોધ તા તે પ્રકરણા અર્થ સાથે લક્ષપૂર્વક સાધત વાંચવાથી જ થઇ શકે તેમ છે. આ તા માત્ર દિગૂદન કરાવવા માટે જ પ્રયાસ કર્યાં છે. આ બધા પ્રકરણેા પ્રાયે અ સાથે છપાયેલા છે. કેટલાક તેા એકથી વધારે વાર પણ છપાયા હશે, પરંતુ અમે આ સંગ્રહમાં એક જ વિશિષ્ટતા વાપરી છે કે ગાથા ઉપરથી અર્થાં સમજવાની ઇચ્છાવાળા માટે ગાયાના પ્રતિક અન્વયથી કૌંસમાં મૂકીને તેના અર્ધાં લખ્યા છે. તેમ જ અ વિસ્તાર પણ કર્યાં છે. આવી રીતે પ્રાયે કાઇક જ પ્રકરણ સંગ્રહ છપાયેલ છે. આમાં ૧૬ પ્રકરા પૈકી પ્રથમ પ્રકરણની અને એ કુલકની ટીકા કે અવચરી લભ્ય

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 312