Book Title: Pragnapanasutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 4
________________ * હતાં, તેમાં શ્વસુરગૃહે પણ સૌ ધર્મના રંગથી રંગાયેલ મળવાથી તેમની ધર્મ પરાયદ્યુતા વધુ દૃઢ થતી રહી. અને ગૃહકાની સંભાળ રાખવા-ઉપરાત તેમણે સામાયિક, પ્રતિક્રમણ, છ કાયના માલ, નવતંત્ર થેાકડા તથા ઉત્તરાધ્યયનના મંત્રીંસ અધ્યયન વિગેરે કંઠસ્થ કરેલાં છે. જગજીત્રનભાઈને ચાર ભાઈએ અને એ એના હતા તેઓ પણ દરેક રીતે સુખી સમૃદ્ધ અને ધમ પરાયણ છે. જગજીવનભાઈને ચાર પુત્રા અને બે પુત્રીએ છે. ચાર પુત્રા તથા મેટી પુત્રીને પરણાવેલ છે. તેમની નાની પુત્રી નિર્મૂળા એને ફક્ત ૧૨ વર્ષની ઉંમરે ખા. પ્રવિષિ પૂજયલીલાવતી માઈ મ. સ. પાસે ૨૦૨૧ના દામનગર થાતુ માસ-વખતે મર્યાદિત બ્રહ્મચ`વ્રત અંગીકાર કરેલું અને એટાદ સ ́પ્રદાયના પૂ॰ મુનિરાજ ખા. બ્ર. નવીનચંદ્રજી મ. સા. વિગેરે શેષકાળ પધારતા સેાળ વર્ષની ઉમરે આજીવન વ્રત . ખા નુ` અંગીકાર કરેલ છે. નાની પુત્રીની આવી ઉચ્ચ ભાવનાએ માતા પિતાના ઉચ્ચ ધાર્મિક સૌંસ્કાર અને સતસતીજીઓની વૈયાવચ્ચને આભારી છે. નિર્મળાં બેનના ધામિક અભ્યાસ ઘણુ સારે છે. અને એમ. એ. ના પ્રથમ વર્ષ સુધીના તેમણે અભ્યાસ કરેલ છે. તેઓ સામાજિક ક્ષેત્રમાં અને બહેનની પ્રવૃત્તિમાં સારે રસ લે છે. સવત ૧૯૯૮માં ૫. પૂ. શ્રી ગબુલાલજી મ. સા. ના-દામનગર ચાતુર્માસ વખતે જગજીવનદાસભાઇએ ખારતે તથા ઘણા તે નિયમ ગ્રહણુ કરેલાં જેવાં કે-હિન્દુસ્તાન મહાર જવુ' નહીં –પરદેશી કે મીલનુ કાપડ પહેરવુ નહી તેમજ ધનધાન્ય, મકાન, ખેતી, અને રેડ રકમની પણ મર્યાદા—ખાધેલી. અને શકડા નાણાની મર્યાદા ચાર વર્ષોંમાં જ પુરી થઈ ગયેલી. પૂ. શ્રી ગભુલાલજી મ. સા. એ. દામનગરના શાસ્ત્રજ્ઞસ્વ. શેઠે શ્રી કામેશ્વરભાઈ ને વાત કરેલી કે મેવાડમાં ખા. બ્ર. પૂ. આચાર્યં શ્રી ઘાસીસાલજી મ. સા. ખત્રીસ ગમાના જાણકાર છે. તેમજ તે લેાકભાગ્યભાષામાં આગમ ખત્રીસી તૈયાર કરી શકે તેવા સમ છે—તે ઉપ૬થી પૂજ્યશ્રીને વિનતી કરવાથી સંવત ૨૦૦૦ા ચાતુર્માસ દામનગરમા કરવા પૂજ્યશ્રી એ સ`મતિ ગાપવાથી તે ચાતુર્માસ દામનગર થયેલ ચાતુર્માસ દરમિયાન તપસ્વી મુનિ શ્રી મઽનલાલજી મ. સા. તથા મુનિ શ્રી માર્ગીલાલ મ સા. ૯૧ ઉપવાસ કરેલાં તેમના પારણાના પ્રસંગ ધણા જ ભવ્ય રીતે ઉજવાયા અને તે પછી આગમ ખત્રીસીની ટીકાએ અને ભાષાતરી કરવાની શુભ શરુઆત દામનગરનાં મંગળમય આંગણેથી આરભાઈ, તેમજ શાસ્ત્રોના કાર્યોમાં પૂ મ. ના સાયક પડિતાને ખની, રહેવાની વિગેરે સુવિધાઓ જગજીવનદાસ સાઈ એ શ્રી સંઘના સઢુકાર મેળવી કરાવી આપેલી. ચાતુર્માંસ દામનગર માટે અભૂતપૂર્વ હતેા. સંવત-૨૦૦૮માં પૂ. શ્રી કાશીખાઈ સ્વામિના દામનગરના ચાતુર્માસ વખતે-શ્રી જગજીવનભાઈએ આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરેલ.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 881