________________
(૨૦), વિચારીજી, ગણુ દેજોજી એને ઘરે પહોંચાડે છે, . પ રાણી કહે સુણે રાજાજી, આપણું રાજ શે કાજળ, મુઝ કાજે, એક ન લીધી લેબડીજી, I ૬ સુણ છે ચલણું રાણજી, એક વાત મેં જાણીજી, પીછાણીજી એ વાતને અચંબે ઘણાજી,
હા દાતણ તો તબ કરશુજી, જબ શાલિભદ મુખ જે શં, શણગારેજી ગજરથ ઘોડા પાલખી, આટા આગલ કોતલ હિંચાવતા, પાછલ પાત્ર નચાવતા, રાય શ્રેણિકજી, શાલિભદ ઘેર આવીયાજી, કે ૯ છે પહેલે ભુવને પગ દીયે, રાજા મનમાં ચમકી, કાંઇ જે જે જી. આ ઘર તે ચાકર તણુજી, ૧ના બીજે ભુવને પગદીયે, રાજા મનમાં ચમકિયા, કાંઈ જે જે આ ઘર તે સેવકતણાં છે, જે ૧૧ તી જે ભુવને પગ દીયા, રાજા મનમાં ચમયેિ, કાંઇ જે જેજી, આ ઘર તે દાસીતણાંછ, જે ૧૨ ચોથે ભુવને પગ દીયા, રાજા મનમાં ચમકિ, કાંઈ જે જે. આ ઘરતે શ્રેષ્ઠીતણુજી. ૧૩ાા રાય શ્રેણિકની મુદિતા, ખોવાઈ ખેળ કરે છકા, માય ભદાજી. થાળ ભરી તવ લાવીયાંજી, જે ૧૪ જાગો જાગે મેરાનંદ છે, કેમ સુતા આનંદજી, કાંઇ આંગણેજી, શ્રેણિકરાય પધારીયાજી, ૧૫ હું નવિ જાણું માતા - - ૧ અસ્વાર વિનાના ઘેડા.