Book Title: Prachin Stavan Sazzay Sangraha
Author(s): Kanakvijay Gani
Publisher: Nagardas Pragji Doshi
View full book text
________________
( ૨૯૯)
૫ ૮ ! દિક્ષા છે વચ્છ દેહિલી, કહ્યું હમારૂ પ્રીજે ૐ; પરણા પનેતા પદમણી, અમ અનેારથ પૂરીજેરે; માય॰ ॥ ૯ ॥ જમ્મુ કહે જનની સુણે, ધન્ય ધન્ના અણુગારારે; મેત્ર મુનિસર મેટા, શાલિદ્ર સ’ભારે; જમ્મુ॰ ॥૧૦॥ ગજસુકુમાલ ગુખે ભર્યાં, આતમ સાધન કીધે રે; ખટ્યાસી તપ પારણે, ઢઢણે કેવલ લાધેરે; જમ્મુ॰ ॥ ૧૧ ॥ દશાણુંભટ્ટ સૌંચમ લી, પાય લગાડચા ઈંàારે; પ્રસન્ન કેવલ લહી, પામ્યા છે. પરમઆણુ દેરે; જમ્મુ૦ ૫ ૧૨૫ એમ અનેક મુનિવર હુવા, કહેતાં પાર ન પાયરે; અનુમતિ ઘે! મારી માતાજી, ક્ષણ લાખીણા જાયરે; જમ્મુ ॥ ૧૩ ૫ પાંચસે સત્તાવીશશુ, જમ્મુ વર પરવરીએરે; પ`ચમહાવ્રત ઉચરી, ભવજલ સાયર તરીયારે; જમ્મુ॰ ૫ ૧૪ ॥ જમ્મુ ચરમજ કેવલી, તાસ તણા ગુણ ગાયારે; પૉંડિત લલિતવિજય તણેા, હૈતવિજયસુપસાયારે; જમ્મુ॰ ॥ ૧૫ ॥
अथ श्री प्रसन्नचंद्रराजर्षिनी सजाय.
પ્રમુ... તુમારા પાય, પ્રસન્નદ્ર પ્રભુ તુમારા પાય; તુમે છે. મ્હોટા ઋષિરાય, પ્રસન્નદ્ર૦ રાજ છાડી રળિયામણું રે, જાણી અસ્થિર સ’સાર, વૈરાગે

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352