Book Title: Prachin Stavan Sazzay Sangraha
Author(s): Kanakvijay Gani
Publisher: Nagardas Pragji Doshi
View full book text
________________
(૫) आदीश्वरजीननु चैत्यवंदन. કલ્પવૃક્ષની છાંહડી, નાનડીઓ રમતે, સોવન હિડાળે હિંચ, માતાને મન ગમ. . ૧સા
વામિાલકે થયા, રૂષભજી કીડે, વહાલા લાગે છે પ્રભુ, હેડા શું ભીડે . ૨ જીનપતિ થાવન પામીઆ, ભાવેશું ભગવાન, ઇ ઘાલ્યો માંડવે, વિવાહને સામાન, જે ૩ ચોરી બાંધી ચિદિ, સરગરી ગાવે, સુનંદા સુમંગલા, પ્રભુજીને પરણાવે, જે ૪ ભારતેં બિંબ ભરાવીએ, સ્થાપ્યાં શત્રુજય ગિરિરાય; શ્રી વિજયપ્રભસૂરી મહિમા છે, ઉદયરત્નગુણ ગાય, પા चौधीश तीर्थकरना दोक्षातप दीक्षानगरी
विगेरेनु चैत्यवंदन. સામલિનાથ એકાસણું, કરી સંયમ લીધ; મલિ પાસ જીનરાજ દેય, અઠ્ઠમશું પ્રસિધ, . ૧. છઠ્ઠભક્ત કરી અવર સર્વ, લીએ સંયમભાર; વાસુપૂજ્ય કી ચોથ ભક્ત, થયા શ્રી અણગાર, ૨૫ વર્ષ પારણ કરે છે. અક્ષરસેં રિહેશ, પરમાને બીજે દિને, પારણું અવાર નેશ, ૩. વિનીતા નય

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352