Book Title: Prachin Stavan Sazzay Sangraha
Author(s): Kanakvijay Gani
Publisher: Nagardas Pragji Doshi
View full book text
________________
(૧૫)
श्री पुंडरीकस्वामीनुं चैत्यवंदन.
આદીશ્વર જીન રાયના, ગણધર ગુણવંત, પ્રગટ નામ પુડરીક નસ, મહિમાએ મહંત, ॥ ૧ ॥ પંચક્રેડ સાથે મુણિંદ, અણુસણું તિહાં ક્રીધ, શુકલ ધ્યાન ધ્યાતાં અમૂલ, કેવલ તિહાં લીધે, ॥ ૨ ॥ ચૈત્રી પૂનમને દિને એ, પામ્યા પદ્મ મહાનદ, તે દિનથી પુ°ડરીગિરિ, નામદાન સુખકંદ ॥ ૩ ॥
चौथनी थोय.
સર્વાર્થ સિદ્ધથી ચવીએ, મરૂદેવી ઉર ઉપન્નતા; યુગલાધમ શ્રી રૂષભજીએ, ચેાથતણા દિન ધન્યતા; ॥ ૧ ॥ મલ્લિપાસ અભિનંદન એ, રવિ વી પાસે નાણુતા, વિમલ દિક્ષા ષટ્ એમ હુઆંએ, સમ તિ જીનકલ્યાણ; ॥ ૨ ॥ ચાર નિક્ષેપે સ્થાપના એ, ચરીવિત દેવ નિકાયતા, ચઉમુખ ચવિધ દેશનાએ ભાખે સૂત્ર સમુદાયતા, ૫ ૩૫ ગામુખ જક્ષ ચકેશ્વરી એ, શાસનની રખવાલતે, સુમતિ સચાગ સુવાસનાએ, નેહ ધરી નય નિહાલતા ॥ ૪ ॥

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352