Book Title: Prachin Stavan Sazzay Sangraha
Author(s): Kanakvijay Gani
Publisher: Nagardas Pragji Doshi
View full book text
________________
( ) શિર ધારો, ચળચિત કરીને ચરણતણું ફળ હારાજે; વમન ભખતાં શ્વાનપરે વાંછા કરજે ફગા કર્યો અમને તમે શ્વાન બરાબર સાચેજે, તો તેમશું હવે રાગ તે ધરે કાજે લાગ્યો તમાચો શિક્ષાને મુજને જણેજે. તે ૩૧ મુજને ઘણે છે દિયરિયાને રાગજે, તેણે કહું છું અગંધન કૂળના નાગજે, અગ્નિ પડે પણ વિષ વચ્ચું ચૂસે નહીં, તે ૩૨ છે ચૂસે નહીં તિર્યંચ પશુ વિખ્યાતજે, તેથી ભૂંડે હું નર ક્ષત્રિ જાતજે, તું ગુરૂ માતા વાત કિહાં કરશે નહજો. ૩૩ કરશે નહીં પણ જાણે જિનવર શાના, જ્ઞાની આગળ વાત ન જગમાં છાની પ્રભુ પાસે આલેયણ લેઈ નિર્મળ થવું છે. ૩૪ છે નિર્મળ થાવા જઇશું પ્રભુની પાસે જે, મિચ્છામિ દુક્કડ તુમશું શુભવાજે, કૃપાડતાં તમે કર ઝાલા - ખિજે, આપા રાખે આતમ પોતાને મુનિરાયાજે,
સ્વામિ સહદર માત શિવાના જાયાજો, રહનેમિ સં. ચમે ઠરિયા ઇમ સાંભાળી. ૩૬ સાંભળી જઈ પ્રભુ ચરણે શીશ નમાવી, આલયણ લેઈ ઉજવળ ભાવના ભાવીજે; કેવળ પામી શિવપદવી વરિયા સુખેજે. ૫ ૩૭ છે સુખે રહી ઘરમાં શત વરસ તે ચારજે, એક વરસ છદ્મસ્થ રાજુલ નારજે; એક

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352