Book Title: Prachin Stavan Sazzay Sangraha
Author(s): Kanakvijay Gani
Publisher: Nagardas Pragji Doshi

View full book text
Previous | Next

Page 335
________________ (૩૭) દેશના જિનરાય, આવે સહને દાય, આ છે રૂકિમણી પૂછે શ્રી નેમિને એ ૩ પુત્રને મહારે વિયોગ, શે હશે કર્મ સંયોગ, આછે ભગવાન મુજને તે કહાજી છે૪હતી નૃપની નાર, પૂરવભવ કોઈવાર, આછેઉપવન રમવાને સંચર્યાજી ૫ ૫ ફરતાં વન મેઝાર, દીડે એક સહકાર આપેમેરલી વીચાણ તિહાં કણેજી ૬ સાથે હો તુમ નાથ, ઇન્ડાં ઝાલ્યાં હાથ, આ છે કુંકુમવારણું તે થયાંછ | ૭ | નવિ એલખે તિહાં માર, કરવા લાગી સેર, આછેચા દિશિ ચમકે વિજળીજી ૯ છે પછી વૂડ તિહાં મેહ, ઈન્ડાં ધોવાણું તેહ આ છે સેલ ઘડિ પછી સેવીયાંજ છે ૧૦ હસતાં તે બાંધ્યાં કર્મ નવિ એલખ્યો જિનધર્મ, આછેરાતાં ન છૂટે પ્રાણિયાજી ૧૧ તિહાં બાંધી અન્તરાય, ભાંખે શ્રી જિનરાય, આછેસાલ ઘડિનાં વરસ સેલ થયાં જી રે ૧૨ દેશના રાણી અભિરામ, રુકિમણું - ણીએ તામ, આછેર સૂધે તે સંયમ આદજી ૧૩, થિર રાખ્યાં મન વચ કાય, કેવલ નાણુ ઉપાય, આછેર કર્મ ખપાવી મુગતે ગયાં છે ૧૪ તેને છે વિસ્તાર, અંતગડસૂત્ર મેઝાર, આ છે રાજવિજય રંગે ભાણેજ છે ૧૫ ઇતિ

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352