Book Title: Prachin Stavan Sazzay Sangraha
Author(s): Kanakvijay Gani
Publisher: Nagardas Pragji Doshi

View full book text
Previous | Next

Page 332
________________ (૩૦૦) મન વાળિયું રે, લીધે સંયમભાર, પ્રસન્ન છે મશાને કાઉસગ્ગ રહી રે, પગ ઉપર પગ ચઢાય. બાહ બે ઉંચી કરી રે, સૂરજ સામી દષ્ટિ લગાય; પ્રસન્ન છે ૨ દુર્મુખ દૂત વચન સુણી રે, કેપ ચઢયો તતકાળ મનશું સંગ્રામ માંડિયો રે, જીવ પડયો અંજાળ, પ્રસન્ન | ૩ | શ્રેણિક પ્રશ્ન પૂછે તે સરે, સ્વામિ એહની કુણ ગતિ થાય; ભગવંત કહે હમણ ભરે તે, સાતમી નરકે જાય; પ્રસન્ન છે ૪. ક્ષણ એક આંતરે પૂછીયું રે સર્વાર્થસિદ્ધવિમાન; વાછ દેવની દુંદુભી રે, રૂષિ પામ્યા કેવળજ્ઞાન પ્રસન્ન | પા મનની જીતે જીતવુંરે, મનની હારિહાર; મન લઈ જા મેક્ષમાં રે મનહિય નરક મોઝાર, પ્ર. | ૬ | પ્રસન્નચંદ રૂષિ મુગતે ગયા, શ્રી મહાવીરના શિષ્ય, રૂપવિજય કહે ધન્ય ધન્ય જોયા શાસ્ત્ર પ્રત્યક્ષ પ્રસન્નચંદ્રપ્રણમું તમારા પાય,૭. अथ श्री स्थू लिनद्रजीनी सकाय. શ્રી રશલભદ મુનિગણમાં શિરદાર, ચોમાસું આવ્યા કોયા આગારજે ચિત્રામણુશાળાએ તપ જપ આદર્યાજે ૫ ૧ આદરીયાં વ્રત આવ્યા છો આમ ગેહજો, સુંદરી અંદર ચંપકવરણી દેજે અમ તુમ

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352