Book Title: Prachin Stavan Sazzay Sangraha
Author(s): Kanakvijay Gani
Publisher: Nagardas Pragji Doshi
View full book text
________________
(૧૮૬) પામી તેણે પ્રતિબંધ અનુમતિ લેઇ માય હાયની, કર્મશું યુદ્ધ થઇ છું રે; નમે છે ૩છઠ્ઠ અઠ્ઠમ આ અતિ ઘણા, દુકરત૫ તનુશેષરે. રાત દિવસ પરિસહ સહે, તે પણ મન નહિ રેષરે નમો ૪ દવદધા ખીજડા દેહમાં, ચાલતાં ખડખડે હાડરે, તે પણ તપ કરે આકરા, જાણો અથિર સંસારરે, નમે જે ૫એક સમે ભગનીપુરી પ્રતે, આવીયા સાધુજી સાયરેગેખે બેઠી ચિંતે બેનડી, એ મુજ બંધવ હાયરે નમા છે ૬ બેનને બંધવ સાંભર્યો, ઉલટયે વિરહ અપાર. છાતડી લાગી છે ફાટવા, નયણે વહે આંસુડાની ધારરે. નમે છે ૭. રાય ચિતે મનમાં ઇછ્યું, એ કોઈ નારીને ચારરે, સેવકને કહે સાધુની, લાજી ખાલ ઉતાર રે; નો છે ૮
ઢાલ બીજી. રાય સેવક તવ કહે સાધુને, ખાલડી જીવથી હણશું રે અમ ઠાકરની એહ છે આણુ, તે અમે આજ કરીશુંરે, અહ અહ સાધુજી સમતાના દરીયા, મુનિ ધ્યાન થકી નવિ ચલી આરે છે ૧. મુનિવર મનમાંહી આણંઘા, પરિસહ આ જાણીરે; કર્મ ખપાવાને અવસર એહવે, ફરી નહીં આવે પ્રાણુંરે, અ ૨ | એને વલી સખાઈ મલીઓ, ભાઇ થકી

Page Navigation
1 ... 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352