________________
(રદા). માને ડન. આમ વાકા ઘડા. મહાપણ તેવી ધાર જીમખંભણત્રોડા, આગમ અર્થ લહી કરી, હાથે ગુરૂથી વાંકા, મસકજલકાની પરે, દુખ દાયક માંકા, ૧૧ છે તેહભણી પ્રભવા સુણે, છ ધર્મના અથી, ભક્તિવંત ભદ્રકમને, લાજે જે પરથી, દિક્ષા ગ્રહી તેહની ખરી, જે સમતાઆણે, ઈહભવ પરભવ કેરડાં, તે સવિ સુખમાણે, જે ૧૨ જે મનડું સુઈ હૈયે, તે લેજે દીક્ષા, સેવન કસવટનીપરે, સહેવી છે શિક્ષા, નિતનિત એ છે ઝઝવું, સંયમને કામે, વીસવિશ્વા આવ્યું છે, જે નિજ મનઠામે, ૧૩ હિતાશિક્ષા એમ સાંભલી, શ્રી સોહમ કેરી, સંજ સકલ સેભાગીઓ, રહે ગુરૂને ઘેરી, વાજા જ્યતણ તિહાં, ગુહિરાં અતિ મજે, નયવિમલ કહે જેનની, ઠકૂરાઈ છાજે છે ૧૪ છે
માનવિજયજી કૃત. अथ दशचंदवानी सझाय.
દેશી પાઈ.
ઢાલ ૧ લી. સમરી સિદ્ધ અનંત મહંત, કેવલ જ્ઞાની સિદ્ધિ વર્તત; ચંદરવા ઘરમાં દશ ઠામ, તેહ તણા કરી